Gujarat/રાજકોટના મેયરનો મહત્વનો આદેશ , જાહેર રોડ પરથી નોનવેઝની રેંકડી દૂર કરવા આદેશ , શહેરના વિવિધ વિસ્તારો પરથી રેંકડીઓ હટાવાઈ , ડેપ્યુટી કમિશનર એ.કે.સિંઘ દ્વારા કરાઈ કાર્યવાહી , તમામને હોકર્સ ઝોનમાં રેંકડી ઉભી રાખવા સૂચના
Gujarat/ગાંધીનગર ખેડૂત કૃષિ સહાયનો મામલો , 4 જિલ્લામાં 30 કરોડ સહાય ચૂકવાઈ , 14700 ખેડૂતોને સહાય ચુકવવામાં આવી , અત્યાર સુધી 1 લાખ 68 હજાર ખેડૂતોએ કરી અરજી , આજે ખેડૂતોના ખાતામાં 26 લાખ સહાય ચૂકવાશે , સરકારે અતિવૃષ્ટિ માટે 500 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું , 4 જિલ્લાના 23 તાલુકામાં ખેડૂતોને નુકસાન થયું , અન્ય 7 જિલ્લામાં સેમ્પલ સર્વેની કામગીરી થઈ રહી છે
Gujarat/વલસાડના પ્રખ્યાત સિંગરનો વીડિયો વાયરલ , સિંગર મુકેશ પટેલે યુવતીની કરી છેડતી , સ્ટેજ કાર્યક્રમ દરમિયાન મુકેશ પટેલે કરી છેડતી , કાર્યક્રમ બાદ યુવતીએ મુકેશ પટેલને માર્યા તમાચા , સિંગર મુકેશ પટેલે યુવતીની માફી માંગી , વીડિયો વાયરલ થતાં વલસાડમાં ખળભળાટ , આ મામલે હજુ પોલીસ ફરિયાદ નથી થઈ
Gujarat/આવતીકાલથી ભાજપના ઉપક્રમે સ્નેહ મિલન કાર્યક્રમો , શહેર અને જિલ્લા કક્ષાએ યોજશે સ્નેહમિલન , પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રી પણ આપશે હાજરી , પ્રભારી સતીષ ગુપ્તા પણ આપશે હાજરી , 10 થી 22 નવેમ્બર સુધી ચાલશે સ્નેહમિલન કાર્યક્રમ
Gujarat/કોંગ્રેસ પ્રભારી ડો રઘુ શર્મા આવશે ગુજરાત , 14 અને 15 નવેમ્બરના રોજ આવશે ગુજરાત , સૌરાષ્ટ્રના નેતાઓ સાથે યોજશે બેઠક , અગાઉ દ.ગુજરાતના નેતાઓ સાથે યોજી હતી બેઠક , બે દિવસ દરમ્યાન આગેવાનો સાથે યોજશે બેઠક
Gujarat/ધોરણ 1 થી 5 વર્ગો શર કરવા સરકારનું આયોજન , ધો 1 થી 5 વર્ગોના સમયમાં ઘટાડાની વિચારણા , સપ્તાહનું શૈક્ષણિક સત્ર 6ની જગ્યાએ 4 દિવસ કરાશે , વર્ગ 1 થી 5 ના શૈક્ષણિક સત્રના દિવસમાં થશે વધારો , 1 ડિસેમ્બરથી વર્ગો શરૂ થાય તેવી શકયતા
Gujarat/ગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટ બેઠક , CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક , નવા વર્ષના પ્રારંભે મળશે પ્રથમ કેબિનેટ , કૃષિ સહાય ચૂકવણીની થઇ શકે સમીક્ષા , ધો.1 થી 5 વર્ગો શરૂ કરવા મુદ્દે થઈ શકે ચર્ચા , કોરોનાના ધીમી ગતિથી વધતા કેસ મુદ્દે થઈ શકે ચર્ચા , રાજ્યભરમાં વિકાસ યાત્રા યોજવા મુદ્દે ચર્ચા
Gujarat/રાજ્ય પોલીસ વડાએ જાહેરનામું બહાર પાડ્યું , VVIP રૂટમાં વાહનોને 3 મિનિટથી વધુ રોકવા નહીં , VIP મૂવમેન્ટ સમયે વાણિજ્યિક એકમો બંધ નહીં કરાય , ઇમરજન્સી સમયે પણ કોન્વોયને ઓવરટેક કરવા દેવાશે , ડિવાઈડર હોય તેવા રસ્તામાં એક લેન ખુલ્લા રખાશે , VIP મૂવમેન્ટ સમયે દુકાનો, ઘરની બારી બંધ નહીં કરાય , રાષ્ટ્રપતિ, PM, ગર્વનર માટે કેન્દ્રના પ્રોટોકોલ લાગુ કરાશે
Rahul Gandhi/ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું નિવેદન, વિધાનસભા ચૂંટણી મુદ્દે આપ્યું નિવેદન, ચૂંટણી નિશ્ચિત સમય જ યોજાશે: પાટીલ, વિધાનસભા ચૂંટણી ડિસેમ્બરમાં યોજાશે
Cricket Match/ભારતે નામિબિયાને 9 વિકેટે હરાવ્યું, કોહલીની કેપ્ટનશિપમાં છેલ્લી મેચમાં આસાન જીત, રાહુલ અને રોહિતની અડધી સદી, રોહિતે 37 બોલમાં 56 રન નોંધાવ્યા, રાહુલે 36 બોલમાં 54 રન ફટકાર્યા, સૂર્યા યાદવ 25 રને રહ્યો અણનમ, કોહલીની કેપ્ટનશિપ હેઠળ છેલ્લી મેચ