Not Set/કોરોના વેક્સિન ઝાયકોવ ડીની કિંમતો નક્કી થઇ, કેન્દ્ર અને ઝાયડસ વચ્ચે કિંમત થઇ નક્કી, ઝાયકોવ ડીની પ્રતિડોઝ કિંમત 265 રૂપિયા, કેન્દ્ર સરકારે એક કરોડ ડોઝનો આપ્યો છે ઓર્ડર, ત્રણ ડોઝની કોરોના વેક્સિન છે ઝાયકોવ ડી
National/મુકેશ અંબાણીના ઘરની સુરક્ષા વધારાઇ, ઘરની બહાર મુંબઇ પોલીસે વધારી સુરક્ષા, એન્ટિલિયાની અજાણ્યા શખ્સો કરી રહ્યા હતા પૂછપરછ, ટેક્સી ડ્રાઇવરને પૂછી રહ્યા હતા એન્ટિલિયાનું એડ્રેસ, ટેક્સી ડ્રાઇવરે મુંબઇ પોલીસને આપી માહિતી, બેરિકેડિંગ લગાવી બે સંદિગ્ધોની શોધખોળ
National/દેશના વિકાસમાં ગુજરાતની વધુ એક સિદ્ધી, LEADS ઇન્ડેક્ષમાં ગુજરાત દેશમાં શ્રેષ્ઠ રાજ્ય, લોજિસ્ટીક્સ-માલ સામાનની હેરફેરની કાર્યક્ષમતા, ગુજરાત સતત ત્રીજા વર્ષે દેશભરમાં પ્રથમ ક્રમે, CMએ સંબંધિત તમામ વિભાગોને પાઠવ્યા અભિનંદન
National/મહારાષ્ટ્રના પંઢરપુરને PM મોદીની ભેટ, બે હાઇવેના વિસ્તારોનું ખાતમુહૂર્ત, 11 હજાર કરોડના ખર્ચે બનશે હાઈવે, સંત તુકારામ અને સંત જ્ઞાનેશ્વરના નામથી માર્ગનું શિલાન્યાસ, હાઈવે બનતા પદયાત્રીઓને થશે લાભ
Not Set/રાફેલ ડીલમાં ગોટાળો થયો હોવાનો દાવો, 7.5 મિલિયન યુરોનો ગોટાળો, ફ્રેન્ચ અખબારનો દાવો, દસોલ્ટ એવિયેશને વચેટિયાને આપ્યું છે કમિશન, સુશેન ગુપ્તા નામના વચેટિયાને આપ્યું કમિશન, 2007થી 2012 સુધીમાં વચેટિયાને 65 કરોડનું કમિશન, ફ્રાન્સના મીડિયાપાર્ટ પબ્લિકેશનનો દાવો, દસ્તાવેજ મોજુદ છતાં ભારતે ન કરી તપાસ, કમિશન માટે બનાવટી બિલો બનાવાયાનો દાવો, CBI-ED પાસે તમામ દસ્તાવેજો મોજુદ હોવાનો દાવો
Gujarat/અમદાવાદમાં ડબલ મર્ડર કેસ, ઘાટલોડિયામાં થયું હતું ડબલ મર્ડર, પોલીસને મળી મોટી સફળતા, પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા, બન્ને આરોપી મૂળ ઝારખંડના, લૂંટના ઇરાદે હત્યા કરી હોવાની કબૂલાત
National/ઝારખંડમાં CRPFના 4 જવાન શહીદ, સાથી જવાને ફાયરિંગ કરતા જવાન શહીદ, સુકમામાં CRPF કેમ્પમાં જવાને કર્યું ફાયરિંગ, જવાને સાથી જવાનો પર કર્યું ફાયરિંગ, ઘટનામાં 3 જવાન થયા ઇજાગ્રસ્ત
Gujarat/સુરેન્દ્રનગરના માલવણ નજીક પોલીસ એન્કાઉન્ટર, પોલીસ એન્કાઉન્ટરમાં બે આરોપીઓનાં મોત, વોન્ટેડ મુન્નો અને પુત્ર મદીનનું એન્કાઉન્ટરમાં મોત, પોલીસ પર હુમલો કરી ભાગવાનો કર્યો હતો પ્રયાસ, સુરેન્દ્રનગર પોલીસના એન્કાઉન્ટરમાં બેનાં મોત, મુન્નો ગુજસીટોકનો હતો આરોપી, માલવણ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારની ઘટના, ફાયરિંગમાં અન્ય બે લોકોને પણ ઇજા પહોંચી, LCB અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે, તીક્ષ્ણ હથિયારથી પોલીસ પર થયો હતો હુમલો
Gujarat/દિવાળીના દિવસે વધ્યા ઇમરજન્સી કોલ, રાજ્યમાં 3581 ઇમરજન્સી કોલ, અકસ્માતના 700 થી વધુ કોલ આવ્યા, 203 લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઇ
Kutchh/કચ્છ બોર્ડર પાસે ભૂંકપનો આંચકો અનુભવાયો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8, બપોરે 3.15 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો, ભારત-પાકિસ્તાન સીમા પાસે ભૂકંપનો આંચકો, લખપતના ગામડાઓમાં લોકો ઘર બહાર દોડી આવ્યા