Gujarat/ધનસુરાના રહીયોલ નજીક ગમખ્વાર અકસ્માત, કાર અને ટેમ્પા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર ત્રણના મોત, બે ઘાયલ
Gujarat/કચ્છના ભચાઉમા આવ્યો ભૂકંપ, 2.9ની તીવ્રતા નો આવ્યો ભૂકંપ, સવારે 7-07 મિનિટે નોંધાયો આંચકો, ભચાઉથી 70 કીમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ
National/પ્રધાનમંત્રી મોદી આજે જશે જમ્મુ કાશ્મીર, જમ્મુ કાશ્મીરના રાજૌરી જશે વડાપ્રધાન, આર્મીના જવાનો સાથે દિવાળી ઉજવશે PM, નૌશેરા સેક્ટરમાં ફોરવર્ડ પોસ્ટની કરશે મુલાકાત
Gujarat/દિવાળીના પર્વ સાથે જ શુભ સમાચાર, ગુજરાતીઓને રાજ્ય સરકારનો બોનાન્ઝા, પેટ્રોલ-ડીઝલમાં 7રૂા.પ્રતિલીટર ઘટાડ્યાં, રાજ્યમાં પેટ્રોલ હવે 12રૂા.પ્રતિલીટર સસ્તું, રાજ્યમાં ડીઝલ હવે 17રૂા.પ્રતિલીટર સસ્તું, કેન્દ્રએ એક્સાઈઝ તો રાજ્યએ વેટ ઘટાડ્યો, દિવાળીના પર્વમાં જનતાને બેવડો લાભ
Sports/T-20 વિશ્વકપમાં ભારતે મેળવી જીત, ભારતે અફઘાનિસ્તાનને આપ્યો પરાજય, 66 રનથી અફઘાનિસ્તાનને આપી હાર, મોહમ્મદ શમીએ 3 વિકેટો ઝડપી
National/કેન્દ્ર સરકારની દિવાળી પર્વ પર મોટી ભેટ, પેટ્રોલ-ડિઝલમાં એક્સાઇઝ ડ્યુટીમાં કર્યો ઘટાડો, ડિઝલમાં 11.50 અને પેટ્રોલમાં 6.25 ભાવ ઘટશે, પેટ્રોલમાં 5 અને ડિઝલમાં 10 રૂ. એક્સાઇઝ ડ્યુટી ઘટાડો, ગુજરાતમાં આવતી કાલે નવો ભાવ અમલમાં રહેશે
Sports/રાહુલ દ્રવિડની ટીમ ઇન્ડિયાના કોચપદે નિમણૂંક, બીસીસીઆઇએ ટ્વિટ કરીને આપી માહિતી, ન્યૂઝીલેન્ડ ટૂરથી સંભાળશે કાર્યભાર
Gujarat/જિલ્લા સહકારી બેન્કના રાજીનામાનો મામલો , નવા પ્રમુખ પદે કિરીટ પટેલ બિન હરીફ ચૂંટાયા , ગઈ કાલે ડોલર કોટેચાએ આપ્યું હતું રાજીનામું , ગુજરાત ખેતી બેન્કના ચેરમેન તરીકે થઈ હતી વરણી , સહકારી બેન્કના પ્રમુખે આપ્યું હતું રાજીનામું
Gujarat/અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાયની ચૂકણી , ધનતેરસ પર્વથી ખેડૂતોને સહાયની ચૂકવણી કરાઇ , અત્યાર સુધી 7 લાખ રૂપિયા સહાય ચૂકવાઈવામાં આવી , 4 જિલ્લાના 23 તાલુકા માટે સહાય પેકેજ કર્યું હતું જાહેર , હેક્ટર દીઠ 13 હજારની ચૂકવણીની કરાઈ હતી જાહેરાત , 1 લાખ 20 હજાર ખેડૂતોએ સહાય માટે અરજી કરી
Gujarat/નડિયાદમાં કોર્ટે 59 આરોપીઓને ફટકારી સજા , હત્યા કેસમાં 44 આરોપીઓને 10 વર્ષ કેદની સજા , 15 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી , બે જુથ વચ્ચે અથડામણમાં થઈ હતી મારામારી , બિલોદરા ગામે 2016માં મારામારીમાં થઈ હતી હત્યા , મારામારીની ઘટનામાં મહિલાનું નિપજ્યું હતું મોત , આરોપીઓને સેશન્સ કોર્ટે સજા ફટકારતા સન્નાટો