Gujarat/સુરતના નહેરમાંથી બાળકી મૃત દેહ મળ્યો , 9 મહિનાની બાળકી હોવાનુ અનુમાન , શરીર પર એક પણ ઈજાના નિશાન નથી , પોલીસે બાળકીના પરિવારની તપાસ શરૂ , મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે સિવિલ મોકલાયો
Gujarat/બનાસકાંઠાના ડીસાના અધિકારી પીધેલી હાલતમાં , તાલુકા વિકાસ અધિકારી મળ્યા પીધેલી હાલતમાં , પીધેલી હાલતમાં મળ્યા બી ડી સોલંકી , વિધાર્થીઓ જોડે ગાળાગાળી કરતા હોબાળો , અધિકારી ચેમ્બરમાં જ દારૂની મહેફિલ , હોબાળો થતા પોલીસ દોડી આવી , અધિકારીને પોલીસ મથકે લઈ ગયા
National/મહારાષ્ટ્રના ડે.સી.એમ.ની સંપત્તિ જપ્ત , આઇ.ટી.વિભાગે 1 હજાર કરોડની સંપત્તિ કરી જપ્ત:સૂત્ર , મુંબઇના નરીમાન પોઇન્ટ ખાતે મિલ્કત જપ્ત:સૂત્ર , નિર્મલ ટાવર સહિત 5 મિલકત જપ્ત:સૂત્ર , ગત મહિને આઇટીવિભાગે કરી હતી રેડ:સૂત્ર
Gujarat/દાદરા નગર હવેલી લોકસભા પેટા ચૂંટણી , દાદરાનગર હવેલીમાં શિવસેનાની જીત , લોક.સભાની પેટાચૂંટણીમાં શિવસેનાની જીત , શિવસેનાના ઉમેદવારની ઐતિહાસિક જીત , શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરની જીત , કલાબેન ડેલકરની 50677 મતથી જીત , ભાજપના મહેશ ગાવિતે કલાબેનને આપ્યા અભિનંદન , ભાજપના મહેશ ગાવિતે હાર સ્વીકારી
India/સિવિલ સર્વિસ પ્રિલીમ પરીક્ષાનું પરિણામ જાહેર, UPSCએ જાહેર કર્યુ પરિણામ, upsc.gov.in વેબસાઇટ પર જોઇ શકાશે રિઝલ્ટ, સફળ ઉમેદવારો 7 જાન્યુ.22એ આપી શકશે મુખ્યપરીક્ષા, મુખ્ય પરીક્ષામાં પાસને ઇન્ટરવ્યુ માટે બોલાવાશે
India/ઇપીએફ ખાતાઘારકોના હિતમાં કેન્દ્રનો નિર્ણય, વર્ષ-2020-21 માટે ઇપીએફ 8.5 ટકા મંજૂર, દેશના 6 કરોડથી વધુ ખાતાઘારકોને મળશે લાભ, ગતવર્ષના વ્યાજદર આ વર્ષે પણ યથાવત, ગત વર્ષે પણ 8.5 ટકા વ્યાજદર હતા
India/આંતરરાષ્ટ્રીય ઉડાન પર પ્રતિબંધ લંબાવાયો, DGCAએ આંતર.ઉડાન પર રોક વધારી, 30મી નવેમ્બર સુધી પ્રતિબંધ વધારાયો, મુસાફરોને હાલ રાહત મળવાનાં સંકેત નહીં, કોરોના સ્થિતિને પગલે લેવાયો નિર્ણય
PM Modi/PM મોદીનાં ઇટલી પ્રવાસનો બીજો દિવસ, આજે G-20 સમિટમાં ભાગ લેશે PM મોદી, મહત્વપૂર્ણ મુદ્દા પર કરશે ચર્ચા વિચારણા, પોપ ફ્રાન્સિસ સાથે કરશે મુલાકાત, રોમ,ઇટલી,વેટિકન સિટીનો કરશે પ્રવાસ, ઇટલીનાં PM મારિયો ડ્રૈગી સાથે કરશે મુલાકાત, દ્ધિપક્ષીય બેઠકનું કરાયું આયોજન, બંને દેશોનાં સબંધ મજબુત બનાવવા કવાયત
India/આજે લોકસભા-વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણી, લોકસભાની 3 વિધાનસભાની 29 બેઠકો માટે મતદાન, સાંસદના મોતથી લોકસભાની 3 બેઠકો પડી હતી ખાલી, 2 નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે
India/ભારતમાં શિયાળામાં કાતિલ ઠંડીની આગાહી, પ્રશાંત મહાસાગરમાં લા નીનાની સ્થિતિ સર્જાઇ, દિપાવલીપર્વે વધુ તીવ્ર ઠંડી અનુભવાશે, ગુજરાતમાં પણ શિયાળાની મોસમમાં તીવ્ર ઠંડી, જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં બરફવર્ષાની શક્યતા, ઉત્તરાખંડમાં હિમવર્ષા થવાની સંભાવના, દેશમાં ઠંડી અંગે હવામાન વિભાગે કરી આગાહી