Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

amit shahs/કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત, 31 ઓક્ટોબરે આવશે અમિત શાહ, કેવડિયા ખાતે એકતા દિનની ઉજવણી, સરદાર પટેલની જયંતિ નિમિત્તે કાર્યક્રમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે કાર્યક્રમ, અમૂલડેરીના અમૃત મહોત્સવમાં પણ આપશે હાજરી, કેવડિયા પછી અમિત શાહ આણંદ જવા રવાના થશે, 1 નવેમ્બરે સોલા હાઈકોર્ટ બ્રિજનું કરશે લોકાર્પણ, સીએમની હાજરીમાં નવા બ્રિજનું લોકાર્પણ કરશે, ઝાયડસ ઓવરબ્રિજને જોડતા બ્રિજનું લોકાર્પણ

International/બ્રિટનમાં કોરોનાએ માયાજાળ ફેલાવી, આજે 43,467 નવા કોરોના કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 186 લોકોનાં મોત, નવા ડેલ્ટા વેરિયન્ટના AY4.2નો કહેર યથાવત્

India/સ્માર્ટ બોમ્બના પરીક્ષણમાં ભારતને સફળતા, DRDOએ સ્વદેશી લોન્ગ રેન્જ બોમ્બનું સફળ પરીક્ષણ, અગ્નિ-5 પરીક્ષણ બાદ મોટું સફળ ઓપરેશન, એરફોર્સ દ્વારા એરિયલ પ્લેટફોર્મ પરથી પરીક્ષણ, ટાર્ગેટ સુધી પહોંચવામાં બોમ્બ સફળ

NADIYAD/ગુજરાતની ચોખાની કંપની સામે છેતરપિંડીનો આરોપ, CBIએ 114 કરોડની છેતરપિંડીમાં કેસ દાખલ કર્યો, નડિયાદની શ્રી જલારામ રાઇસ ઇન્ડસ્ટ્રીઝ સામે કેસ, જયેશ ગણાત્રા, બિપિન ગણાત્રા સામે કેસ નોંધાયો, બેંકો સાથે 114 કરોડની છેતરપિંડીનો આરોપ, 2010-2015 દરમિયાન બેંકોને છેતરી, CBI દ્વારા 6 જગ્યાએ દરોડા પાડ્યા

National/અદાણી હવે ઓનલાઇન ટ્રાવેલ બિઝનેસમાં, ગ્રુપ દ્વારા ક્લીઅર ટ્રીપમાં રોકાણની જાહેરાત, ક્લીઅર ટ્રીપ છે ફ્લિપકાર્ટની કંપની, ક્લીઅર ટ્રીપ કરે છે ઓનલાઇન બુકિંગ કંપની, એર ટિકિટ, હોટેલ સેવામાં ક્લીઅર ટ્રીપની મોટી કામગીરી, ગ્રુપ દ્વારા રોકાણની રકમ નથી કરાઈ જાહેર

National/આર્યનખાનની આવતીકાલે થશે જેલમુક્તિ, આર્યન ખાનને આજે પણ રહેવું પડશે જેલમાં, હજુ સુધી ઓર્ડરની કોપી નથી પહોંચી જેલ, શરતોના આધારે આર્યનખાનને મળ્યા જામીન, હાઈકોર્ટે 5 પેજનો બેલ ઓર્ડર રિલીઝ કર્યો, આર્યનખાન એક લાખના બોન્ડ જામીન પર મુક્ત

India/અદાણી હવે ઓનલાઇન ટ્રાવેલ બિઝનેસમાં, ગ્રુપ દ્વારા ક્લીઅર ટ્રીપમાં રોકાણની જાહેરાત, ક્લીઅર ટ્રીપ છે ફ્લિપકાર્ટની કંપની, ક્લીઅર ટ્રીપ કરે છે ઓનલાઇન બુકિંગ કંપની, એર ટિકિટ, હોટેલ સેવામાં ક્લીઅર ટ્રીપની મોટી કામગીરી, ગ્રુપ દ્વારા રોકાણની રકમ નથી કરાઈ જાહેર

Mumbai/આર્યનખાનની આવતીકાલે થશે જેલમુક્તિ, આર્યન ખાનને આજે પણ રહેવું પડશે જેલમાં, હજુ સુધી ઓર્ડરની કોપી નથી પહોંચી જેલ, શરતોના આધારે આર્યનખાનને મળ્યા જામીન, હાઈકોર્ટે 5 પેજનો બેલ ઓર્ડર રિલીઝ કર્યો, આર્યનખાન એક લાખના બોન્ડ જામીન પર મુક્ત, બેલ ઓર્ડર પર જુહી ચાવલા સહી કરી બની જામીનદાર,

Gujarat/રાજ્યના IASમાં અંતે બદલીનો ઘાણવો, 10 IAS ઓફિસરની બદલી, નવી સરકારે બદલીનો ચીપ્યો ગંજીપો, મનોજ દાસ અને અશ્વિની કુમારને મળ્યા પોસ્ટીંગ, મનોજ દાસ પાસે રેગ્યુલર પોર્ટનો હવાલો, JP ગુપ્તા બન્યા નવા નાણા સચિવ, મિલિંદ તોરવણેને GSTનો વધારાનો ચાર્જ, અશ્વિની કુમાર મુકાયા સ્પોર્ટ્સમાં, CV સોમની પણ બદલી કરાઇ, બોટાદના કલેક્ટરની પણ ટ્રાન્સફર, તુષાર સુમેરા બન્યા ભરૂચના કલેક્ટર, બિજલ શાહ બન્યા બોટાદના કલેક્ટર

Gujarat/સુરત માનહાનિ કેસમાં સુનાવણી પૂર્ણ , રાહુલ ગાંધીએ કોર્ટમાં રજુ કર્યો પોતાનો પક્ષ , માનહાની કેસમાં રાહુલે કોર્ટમાં આપી હાજરી , પૂર્ણેશ મોદીએ નોંધાવી હતી ફરિયાદ , બે સાહેદની જુબાની અંગે રાહુલ ગાંધીનું નિવેદન લેવાયું , રાહુલે કોર્ટમાં કહ્યું હું આ વિશે કશુ જાણતો નથી , આવતીકાલે બંને પક્ષના વકીલને કોર્ટમાં બોલાવાયા , સુનાવણી બાદ રાહુલ ગાંધી થયા રવાના , ઇલેક્ટ્રોનિક એવિડન્સ માટે વધુ એક સાક્ષીને બોલાવાશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy