Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાહુલ ગાંધી પહોંચ્યા સુરત કોર્ટ , માનહાની કેસમાં કોર્ટમાં આપી હાજરી , પૂર્ણેશ મોદી પણ કોર્ટમાં પહોંચ્યા

Gujarat/અમદાવાદના સરદાનગરનો વીડિયો વાયરલ , પોલીસે લારીધારકો પાસ ઉઘરાવ્યા રૂપિયા , પૈસા ઉઘરાવતો વીડિયો વાયરલ , લારી-ગલ્લા દીઠ 500-500ની ઉઘરાણી , પૈસા લેતી પોલીસનો વીડિયો વાયરલ , પોલીસની કામગીરી સામે સવાલ

Gujarat/વડોદરા સ્ટર્લિંગ હોસ્પિટલ પર આરોપનો મામલો , ડો. સોનિયા દલાલે લગાવ્યો છે આરોપ , પલ્મોનોલોજીસ્ટ છે ડો.સોનિયા દલાલે , દર્દી પાસેથી ઉઘરાવીને લૂંટ ચલાવી હોવાનો આરોપ , સ્ટર્લિંગ હોસ્પિ. પર ડોક્ટરોના નામે લૂંટ્યાનો આરોપ , પલ્મોનોલોજીસ્ટ ડો. સોનિયા દલાલની પ્રેસ

Gujarat/સુરેન્દ્રનગરમા પોલીસ ઝપ્તામાંથી આરોપી ફરાર , લીંબડી ખાતે પોલીસ ઝપ્તામાંથી આરોપી ફરાર , દુષ્કર્મના ગુન્હાનો આરોપી થયો ફરાર , તપાસ અને સારવાર અર્થે હોસ્પિ. લઇ જતા હતા , પોલીસે આરોપીને ઝડપી પાડવા કરી નાકાબંધી

Gujarat/દિવાળીને લઈને ગૃહવિભાગ દ્વારા જાહેરનામુ , ઓનલાઈન ફટાકડાનાં વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ , રાત્રે 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે , દિવાળીનાં તહેવારોમાં ફટાકડાનો સમય નક્કી , સુપ્રીમ કોર્ટનાં હુકમ મુજબ નિયમો જાહેર , જાહેર રસ્તાપર નહીં ફોડી શકાય દારૂખાનું , ઓછું પ્રદુષણ-ઓછા અવાજ કરે તેવા ફટાકડાને મંજૂરી , ફટાકડાનું વેચાણ લાયસન્સ ધારક વેપારી જ કરી શકશે

Gujarat/પાટણ HNG યુનિ.ના કૌભાંડનો મુદ્દો , કૌભાંડ મુદ્દે ACB કરશે તપાસ , 17 થી વધુ ગેરરીતિ મુદ્દે તપાસ , યુનિ.ના કારોબારી સભ્યોને ACBનું સમન્સ , 2017માં થયેલી ગેરરિતી મુદ્દે સમન્સ , પૂર્વ કુલપતિ,વર્તમાન કુલપતિને પાઠવ્યું સમન્સ , પૂર્વ કુલપતિ, વર્તમાન કુલપતિને ACBનું સમન્સ , 2017 થી 2020 સુધીના કારોબારી સભ્યોને સમન્સ , ઉત્તરવહી ખરીદી સહિતની મુદ્દે ચાલતી હતી તપાસ

Gujarat/બાબરા અને બગસરા માર્કેટયાર્ડ બંધ , માર્કેટયાર્ડ 7 દિવસ સુધી રહેશે બંધ , દિવાળી તહેવારને લઈને માર્કેટયાર્ડ રહેશે બંધ , તા. 02 થી 08 સુધી માર્કેટયાર્ડ રહેશે બંધ , લાંભ પાંચમના દિવસથી માર્કેટયાર્ડ બંધ

Gujarat/બાબરા અને બગસરા માર્કેટયાર્ડ બંધ , માર્કેટયાર્ડ 7 દિવસ સુધી રહેશે બંધ , દિવાળી તહેવારને લઈને માર્કેટયાર્ડ રહેશે બંધ , તા. 02 થી 08 સુધી માર્કેટયાર્ડ રહેશે બંધ , લાંભ પાંચમના દિવસથી માર્કેટયાર્ડ બંધ

Gujarat/રાજકોટ મનપા દ્વારા પ્રેસ કોન્ફરન્સ , પ્રેસ કોન્ફરન્સમાં મેયર, ડેપ્યુટી મેયર હાજર , ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી હાજર , સ્ટે.કમિટી ચેરમેન પુષ્કર પટેલ ઉપસ્થિત , દિવાળી નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન , રેસકોર્સ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરાશે , 3 થી 5 નવે. લોકોમાં રંગોળી નિહાળી શકશે

Gujarat/વડોદરામાં આરોગ્ય વિભાગના દરોડા , મીઠાઈની દુકાનો પર તપાસ હાથ ધરાઇ , 3 ટીમ બનાવી હાથ ધરાઈ કામગીરી , બેસ્ટ બીફોરની ટેગ નહીં લગાવતી દુકાનો પર કાર્યવાહી , દુકાનદારને આપવામાં આવી નોટિસ , છેલ્લા 10 દિવસથી કામગીરી ચાલુ , નમૂનાના રિઝલ્ટ બાદ કરાશે કામગીરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy