Gujarat/વડોદરામાં આરોગ્ય વિભાગના દરોડા , મીઠાઈની દુકાનો પર તપાસ હાથ ધરાઇ , 3 ટીમ બનાવી હાથ ધરાઈ કામગીરી , બેસ્ટ બીફોરની ટેગ નહીં લગાવતી દુકાનો પર કાર્યવાહી , દુકાનદારને આપવામાં આવી નોટિસ , છેલ્લા 10 દિવસથી કામગીરી ચાલુ , નમૂનાના રિઝલ્ટ બાદ કરાશે કામગીરી
Gujarat/ધોરાજી APMCનું પરિણામ જાહેર , ધોરાજી APMCમાં ભાજપે સત્તા કબજે કરી , ખેડૂત પેનલની 10 બેઠક પર ભાજપની જીત , અગાઉ વેપારી પેનલની 4 બેઠક પર ભાજપની જીત , 4 બેઠકો પ્રેરિત ઉમેદવારો બિનહરીફ થયા હતા , માર્કેટિંગ યાર્ડમાં યોજાઇ હતી મત ગણતરી
Gujarat/સુરતમાંથી ઝડપાયો અફીણ અને ગાંજાનો જથ્થો , પુણા પોલીસે ઝડપી પાડ્યો જથ્થો , ગાંજાના જથ્થા સાથે પોલીસે 3 શખ્સો ઝડપાયા , 1.90 કિલો 190 ગ્રામ અફીણ ઝડપાયું , 9 કિલો ગાંજો ઝડપી પાડ્યો પોલીસે , પેટ્રોલીંગ દરમ્યાન ઝડપી પાડ્યો નશીલો પદાર્થ
Gujarat/CM ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણાની મુલાકાતે , તરભ ખાતે CMનો રજત તુલા કાર્યક્રમ યોજાશે , આ કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ કરાઈ , પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ તૈયારીઓ , કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ રહેશે હાજર , મંત્રી જગદીશ વિશ્વકર્મા, CR પાટીલ રહેશે હાજર
National/કેનેડાના ટોબરમોરીમાં વડોદરાના યુવકનું મૃત્યુ , 23 વર્ષિય વિદ્યાર્થીનું કેનેડામાં મૃત્યુ , ક્લિફ જમ્પિંગ સમયે પાણીમાં ડૂબતા મૃત્યુ , વારસિયાનો યુવક ગયો હતો કેનેડા , અભ્યાસ માટે યુવક કેનેડા ગયો હતો , સાસંદ રંજન ભટ્ટ પરિવારને આપી સાંત્વના , સાંસદના પ્રયત્નોથી મૃતદેહ લવાશે , યુવક પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે ગયો હતો
Gujarat/STના ડ્રાઇવર-કંડક્ટરોને સરકારની ભેટ , ST ડ્રાઇવર-કંડક્ટરોને દિપાવલી ભેટ , ગ્રેડ પે વધારો કરવાનો નિર્ણય , STના ડ્રાઇવર-કંડક્ટરોના ગ્રેડ પે માં વધારો , ડ્રાઇવરોને રૂ.1800ના બદલે રૂ.1900 ગ્રેડ પે , કંડક્ટરને રૂ.1650ના બદલે રૂ.1800 ગ્રેડ પે , 1 નવે.થી આ સુધારો અમલી બનશે , કોઇપણ એરિયર કે ઇજાફા ગણવાના રહેશે
International/લોસ એન્જેલસમાં ફાયરિંગની ઘટના , એરપોર્ટ પાસે ફાયરિંગની ઘટના , તમામ ફલાઇટ રદ્દ કરવામાં આવી , ફાયરિંગ પાછળનું કારણ અકબંધ , સમગ્ર એરિયાને કોર્ડન કરાયો , સ્થા.પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરાયું
Gujarat/CM ભૂપેન્દ્ર પટેલ મહેસાણાની મુલાકાતે , વિજાપુરના હીરાપુરા ખાતે ચેક ડેમનું ખાતમૂહુર્ત , કાર્યક્રમમાં CR પાટીલ,નીતિન પટેલ હાજર , CM દ્વારા 225 કરોડના ચેક ડેમનું ખાતમૂહુર્ત
Gujarat/અમદાવાદ-દિલ્હી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બુલેટ ગતિમાં , ગુજરાત-રાજસ્થાન-હરિયાણા અને દિલ્હી રૂટ રહેશે , રૂટ પર 15 રેલવે સ્ટેશન હશે , વર્ષ-2022ના પ્રારંભથી બાંધકામ શરૂ કરાશે , ગુજરાતમાં 3 અને રાજસ્થાનમાં 9 સ્ટેશન બનશે , દિલ્હી થી મુંબઇ સાત કલાકમાં પહોંચાશે
National/શક્તિકાંત દાસનો કાર્યકાળ ત્રણ વર્ષ વધ્યો , RBIનાં ગવર્નર શક્તિકાંત દાસ , કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , RBI ગવર્નરનો કાર્યકાળ વધારાયો , 1980ની બેચનાં IAS ઓફિસર છે દાસ , કેબિનેટની નિયુક્તિ સમિતિએ આપી મંજૂરી , ડિસે.2024 સુધી ત્રણ વર્ષ કાર્યકાળ વધ્યો