Gujarat/રાજકોટમાં 125 કિલો સોનાનું વેચાણ , 12 કલાકમાં 125 કિલો સોનાનું વેચાણ , પુષ્ય નક્ષત્રમાં લોકોએ ધૂમ ખરીદી કરી , એક જ દિવસમાં 65 કરોડના દાગીના વેચાયા , બે વર્ષ બાદ જવેલરીનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું , લોકોએ લગ્ન માટે પણ દાગીનાની ખરીદી કરી
International/પ્રધાનમંત્રી મોદી ઇટલી પહોંચ્યા , વેટિકન સીટી પોપ સાથે કરશે મુલાકાત , પાંચ દિવસ યૂરોપનાં પ્રવાસે છે PM મોદી , ઇટલીમાં G-20 સંમેલનમાં આપશે હાજરી
National/સપ્તાહનાં છેલ્લાં દિવસે શેરબજારમાં કડાકો , સેન્સેકસમાં 770 પોઇન્ટનો કડાકો , સેન્સેકસ 59,214 પોઇન્ટ પર , નિફ્ટીમાં 210 પોઇન્ટનો કડાકો , નિફ્ટી 17,618 પોઇન્ટ પર
Gujarat/દિવાળીના તહેવારોને લઈ સરકારનું જાહેરનામું, રાત્રિ કરફ્યૂમાં છૂટછાટ મુદ્દે મહત્વના નિર્ણય, ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું કરાયું પ્રસિદ્ધ, દિવાળી, નૂતનવર્ષ અને છઠપૂજાને લઈ છૂટછાટ, 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂમાં અપાઈ છૂટછાટ, રાત્રે 1 વાગ્યાથી સવારે 5 સુધી રહેશે રાત્રિ કરફ્યૂ, 30 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી કરફ્યૂમાં છૂટ, દુકાનો, લારી ગલ્લા, 12 વાગ્યા સુધી રહેશે ખુલ્લા, રેસ્ટોરન્ટમાં 75 ટકાની ક્ષમતા સાથે 12 વાગ્યા સુધી રહેશે ખુલ્લા, સિનેમા હોલ 100 ટકાની ક્ષમતા સાથે ચાલુ રખાશે, નૂતન વર્ષ અને સ્નેહ મિલન કાર્યક્રમાં 400ની મર્યાદા, 400 લોકોની ક્ષમતા સાથે છઠપૂજાની મંજૂરી, સ્પા સેન્ટરો 9 થી 9 સુધી રહેશે ખુલ્લા રાખવાની મંજૂરી, સ્પા સેન્ટરોના સંચાલકો, કર્મીઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત
Gujarat/પોલીસ ગ્રેડ પે નો મામલો, સરકાર નિરાકરણ લાવ્યું, રાજ્યના ડીજીપી ની જાહેરાત, Ig એડમીન ના અધ્યક્ષસ્થાને કમિટીની રચના, પાંચ સભ્યોની કમિટીની રચના, હવે ગેરશિસ્ત નહીં ચલાવાય, કમિટીના રિપોર્ટ ઉપર નિર્ણય થશે, સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ નહિ મૂકી શકાય, પોલીસ અને ખાનગી વ્યક્તિ કાંઈ કાર્યવાહી કરશે તો પગલા, રેલી અંગે અત્યાર સુધીમાં ચાર ફરિયાદ દાખલ
Gujarat/રાજકોટવાસીઓ માટે સારા સમાચાર, 45 સ્લમ વિસ્તારમાં શરૂ થશે શહેરી ક્લીનીક, શહેરી ક્લીનીક યોજના શનિવારથી થશે શરૂ, શેરી ગલીએ ફ્રીમાં મળશે લોકોને સારવાર, મેયર પ્રદીપ ડવ દ્વારા કરવામાં આવી જાહેરાત, શનિવારથી લોકોને મળશે ફ્રીમાં સારવાર
National/મુંબઈ આર્યનખાન ડ્રગ્સ કેસ મામલો, આર્યન ખાનને દિવાળીમાં મોટી રાહત, બોમ્બે હાઈકોર્ટે મંજૂર કર્યા જામીન, દિવાળીનો તહેવાર બહાર ઉજવી શકશે આર્યન, 26 દિવસે આર્યન ખાનને મળ્યા જામીન, 3 ઓક્ટોબરે આર્યનખાનની થઈ હતી ધરપકડ, શાહરુખ ખાન અને તેના પરિવારજનોમાં ખુશી, મુનમુન ધમેચા, અર્બાઝ મર્ચન્ટને પણ જામીન, ત્રણેય આવતીકાલે જ બહાર આવશે. કોર્ટ આવતીકાલે જ ઓપરેટિવ ઓર્ડર આપશે
Mumbai/મુંબઈ આર્યનખાન ડ્રગ્સ કેસ મામલો, આર્યન ખાનને દિવાળીમાં મોટી રાહત, બોમ્બે હાઈકોર્ટે મંજૂર કર્યા જામીન, દિવાળીનો તહેવાર બહાર ઉજવી શકશે, આર્યન 26 દિવસે આર્યન ખાનને મળ્યા જામીન, 3 ઓક્ટોબરે આર્યનખાનની થઈ હતી ધરપકડ, શાહરુખ ખાન અને તેના પરિવારજનોમાં ખુશી
Gujarat/રાહુલ ગાંધી નવેમ્બરમાં આવશે ગુજરાત . ચિંતન શિબિરમાં આપશે હાજરી , અમદાવાદમાં યોજાનાર છે ચિંતન શિબિર , 10 થી 13 નવેમ્બર યોજાશે શિબિર , અમદાવાદમાં યોજાશે ગુજરાત કોંગ્રેસની શિબિર , 2022ની ચૂંટણીને લઈ યોજાશે શિબિર , નેતાઓ અને કાર્યકરોને અપાશે વિશેષ તાલીમ