Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ફટાકડા ફોડનાર માટે લાલબત્તી સમાન કિસ્સો , સુરતના યોગી ચોક વિસ્તારનો બનાવ , ગટરમાં ફટાકડા ફોડતા ફાટી નિકળી આગ , આગની સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ , થોડા દિવસ પહેલાની ઘટના હોવાનું અનુમાન

Gujarat/કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ અમદાવાદમાં , LJ સ્કૂલ ઓફ લૉ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજર , લીગલ અવેરનેસ પ્રોગ્રામમાં પહોંચ્યા કિરણ રિજ્જુ , આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી , કાર્યક્રમમાં કિરણ રિજ્જુનું સંબોધન , મને અહીંયા આવીને આનંદ થયો , ગુજરાતનું ગુજરાતી ફૂડ મને બહુ પસંદ , ગુજરાતી ફૂડ સાથે ગુજરાત પણ પસંદ , LAW ને લઈને અહીંયા ઘણી તકો છે

Gujarat/રાષ્ટ્રપતિ 3 દિવસ ગુજરાત પ્રવાસે , અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા રાષ્ટ્રપતિ , અમદાવાદથી ગાંધીનગર રાજભવન જવા રવાના , રાજભવન ખાતે HCના જસ્ટિસ સાથે કરશે મુલાકાત , રાષ્ટ્રપતિ રાજભવનમાં જ કરશે રાત્રિ રોકાણ

Gujarat/રાજકોટમાં કોમ્પ્લેક્સની દિવાલ ધરાશાયી , યાજ્ઞિક રોડ પર કોમ્પ્લેક્સની છત ધરાશાયી , ધનરજની કોમ્પ્લેક્સની છત ધરાશાયી , ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયુ

Gujarat/ધોરાજીના માર્કેટીંગ યાર્ડમાં ચૂંટણી , ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ચૂંટણી , જયેશ રાદડિયા રહ્યા ખાસ ઉપસ્થિત , ભાજપના ઉમેદવારો જીતશેઃ રાદડિયા , 425 સભ્યો મતદાન કરશે , આવતીકાલે મત ગણતરી કરવામાં આવશે , વેપારી વિભાગની 4 બેઠકો બિનહરીફ , ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ચૂંટણી , 10 બેઠકો માટે 11 ઉમેદવારો મેદાને

Gujarat/કેન્દ્રીય કાયદાપ્રધાન કિરણ રીજ્જુ અમદાવાદમાં , એલ.જે.કોલેજ ઓફ લો માં કાર્યક્રમ , નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી અંગે કરશે સંબોધન , ગુજરાત અને જિલ્લામાં જાગૃતિ લાવવાનો અભિગમ

Gujarat/પોલીસ પે ગ્રેડ આંદોલનમાં પડયા ફાંટા , પોલીસ કર્મીના પરિજનો બેઠા છે ધરણાં પર , પોલીસ આંદોલન મોકૂફના મેસેજ વાયરલ , DGP સાથે બેઠક બાદ લેવાયો હતો નિર્ણય ,પોલીસ પરિજનોએ DGPએ કરી હતી હતી બેઠક , આવતીકાલે ગૃહરાજ્યમંત્રી સાથે કરશે મુલાકાત

Gujarat/સંરક્ષણ ક્ષેત્રે ભારતને મળી મોટી સફળતા , અગ્નિ 5 મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું , અગ્નિ 5માં 5000 કિમી સુધીની મારક ક્ષમતા , મિસાઇલ પરીક્ષણથી ચીન-પાકિસ્તાન ગભરાયા , ભારતીય સેનાની તાકાતમાં થશે મોટો વધારો , એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી થયું પરીક્ષણ , સાંજે 7.50 કલાકે મિસાલઇલનું કરાયું પરીક્ષણ

Gujarat/પાકિસ્તાનની જીત પર જશ્ન સામે લાલ આંખ , જશ્ન કરનારા સામે ચાલશે રાજદ્રોહનો કેસ , ઉજવણી કરનારા પર યોગી સરકાર નારાજ , યુપીમાં સાત લોકો સામે થઇ ચૂકી છે FIR , રાજસ્થાનમાં પણ શિક્ષિકાને કરાઇ છે સસ્પેન્ડ

Gujarat/આવતીકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતમાં , રાષ્ટ્પતિના આગમનને લઈ પોલીસનું જાહેરનામું , અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું , અમદાવાદ શહેરમાં નો ડ્રોન ફ્લાય ઝોનનું જાહેરનામું , રાષ્ટ્રપતિની સુરક્ષાને લઈ બહાર પડાયું જાહેરનામું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy