Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 17 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,994 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત નહીં , રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 15 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,16,220 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 173
Gujarat/પોલીસકર્મીઓનું ગ્રેડ પે આંદોલન મોકૂફ , DGP સાથે બેઠક બાદ લેવાયો નિર્ણય , પોલીસના પરિજનોએ કરી હતી બેઠક , હાલ પુરતું પોલીસનું આંદોલન મોકૂફ
Gujarat/અમદાવાદમાં રીક્ષા ચાલકો ઉચ્ચક ભાડુ નહીં વસૂલે , RTO ખાતે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય , હડતાળ અંગે 31 ઓક્ટોબરે લેવાશે નિર્ણય , 31 ઓક્ટોબરે રીક્ષા યુનિયનની મળશે બેઠક
Gujarat/ડભોડા હનુમાન મંદિર દિવાળીમાં રહેશે બંધ , દિવાળીના તહેવારોમાં મંદિર ભક્તો માટે બંધ , કોરોનાની વર્તમાન સ્થિતિને લઈ ટ્રસ્ટનો નિર્ણય , ધનતેરસથી બેસતા વર્ષ સુધી મંદિર રહેશે બંધ , ગાંધીનગર નજીક આવેલ છે હનુમાન મંદિર , 6 નવેમ્બરથી મંદિર રાબેતા મુજબ રહેશે ખુલ્લું
Gujarat/ગાંધીધામમાં એસીબીનો સપાટો , ટ્રાફિક ઇન્સપેક્ટર લાંચ લેતા ઝડપાયા , 2 હજારની લાંચ લેતા ACBએ ઝડપ્યા , કાર્ગો એલોટમેન્ટની પ્રક્રિયા ઝડપી કરવા માગી લાંચ , કંડલા પોર્ટના ટ્રાફિક ઇન્સપેક્ટર બાબુલાલ
Gujarat/મુંબઈ આર્યનખાન ડ્રગ્સ કેસ મામલો , આર્યનખાનને કોર્ટમાંથી ન મળી રાહત , આર્યનખાનને આજે જામીન ન મળ્યા , આવતીકાલે જામીન અરજી પર સુનાવણી , બપોરે 2.30 કલાકે જામીન અરજી પર સુનાવણી
Gujarat/ગૃહરાજ્યમંત્રીની પોલીસ પરિવાર સાથે બેઠક, હર્ષ સંઘવી સાથે પોલીસના પરિજનોની બેઠક, પોલીસને ગ્રેડ પે અંગે બેઠકમાં ચર્ચા, ગ્રેડ પે સહિતના મુદ્દે મહિલાઓની રજુઆત
Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, આગામી 31 ઓક્ટોબરે આવશે ગુજરાત, કેવડિયા ખાતે એકતા દિનની ઉજવણીનો કાર્યક્રમ, એકતા દિવસના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત, અગાઉ આ કાર્યક્રમમાં PM મોદી હાજર રહેવાના હતા, અગમ્ય કારણોસર PMનો કાર્યક્રમ રદ્દ થયો, અમિત શાહની મુલાકાતને લઈ બેઠકોનો ધમધમાટ
Gujarat/ગાંધીનગરમાં બાળ સંરક્ષણ ગૃહ વિવાદમાં, બાળ સંરક્ષણ ગૃહમાંથી 7 બાળકો ફરાર, સેક્ટર-17માં આવેલું છે બાળ સંરક્ષણ ગૃહ, સ્કૂલે ગયા બાદ પરત ન ફર્યા બાળકો, અગાઉ 3 બાળકો થયા હતા ગુમ, 10 દિવસમાં 10 બાળકો થયા ગુમ
National/મુંબઈ આર્યન ખાન ડ્રગ્સ કેસ મામલો, આર્યનખાનને કોર્ટમાંથી ન મળી રાહત, આર્યન ખાનને આજે ન મળ્યા જામીન, જામીન અરજી પર આવતીકાલે સુનાવણી