Gujarat/ ગુજરાતની ટેકનોલોજી ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ, 5G પરીક્ષણ માટે ગાંધીનગર-જામનગરમાં મંજૂરી, કેન્દ્રએ નેટવર્ક પ્રોવાઇડર કંપનીને આપી મંજૂરી, મંજૂરીના પગલે પરીક્ષણ પૂર્ણ, પરીક્ષણમાં 4G કરતાં 100 ગણી વધુ સ્પીડ મળી, અન્ય શહેરોમાં પણ ટેસ્ટીંગ બાદ આગળ કાર્યવાહી

Breaking News