Gujarat/
ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસનો પણ ફેલાવો, મ્યુકરમાઇકોસિસ કેસમાં ગુજરાત બીજા નંબરે, કેન્દ્રના આરોગ્યવિભાગે જાહેર કરી માહિતી, 10 હજાર કરતાં વધુ કેસ સાથે મહારાષ્ટ્ર મોખરે, ગુજરાત 7હજાર કરતાં વધુ કેસ સાથે બીજાનંબરે, રાજ્યમાં મ્યુકરમાઇકોસિસ કારણ 660ના મૃત્યુ
