India/ 3 રાજ્યોમાં જવાદ વાવાઝોડાને લઈ એલર્ટ, આજે વાવાઝોડું આંધ્ર-ઓડિશાના તટે ટકરાઈ શકે, ભારે પવન સાથે વરસાદની ચેતવણી, NDRFની 42 ટીમ 3 રાજ્યોમાં રહેશે તૈનાત, 100 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા, ઓડિશાના 14 જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું

Breaking News