ભૃણ ફેંકવાનો મામલો/
સુરતઃ લિંબાયતમાં ભૃણ ફેંકવાનો મામલો સમગ્ર મામલે ડોક્ટરની ધરપકડ શિખા હોસ્પિ.ના ડૉક્ટરની ધરપકડ પોલીસે ડૉ. વિરેન્દ્ર પટેલની કરી ધરપકડ લિંબાયત પોલીસે કરી સંચાલકની ધરપકડ ગર્ભપાત કરી નર્સે ફેંક્યું હતુ ભૃણ નર્સે ભૃણ ખાડીમાં ફેંક્યું હતું અગાઉ નર્સની કરવામાં આવી હતી ધરપકડ પોલીસે CCTVના આધારે કરી ધરપકડ
