યુવતીનો વિડીયો ન્યુડ કરવાનો મામલો/
વલસાડઃ યુવતીનો ન્યૂડ વિડીયો વાયરલ કરવાનો મામલો વિડીયો વાયરલ કરનાર શખ્સને મુંબઇથી ઝડપ્યો શખ્સને વલસાડ સાઇબર ક્રાઇમની ટીમે ઝડપ્યો પરણિત યુવકે યુવતીને લગ્નની આપી લાલચ પરણિત હોવા છતાં યુવતીને કરતો લગ્ન કરવા દબાણ યુવતીને ફોન કરી બનાવ્યા હતા ન્યૂડ વિડીયો વિડીયો કોલનું સ્ક્રિન રેકોર્ડિંગ કર્યું હતું યુવતીએ તોડી નાખ્યા હતા તમામ સંબંધ યુવતીને બ્લેક મેઇલ કરી પડાવ્યા હતા પૈસા
