Breaking News/
અમદાવાદમાં ભારે વરસાદને લઈને 7 અંડરબ્રિજ બંધ, વાસણા બેરેજના 12 દરવાજા ખોલાયા, સાબરમતીમાંથી 33 હજાર 660 ક્યુસેક પાણી છોડાયું
