Gujarat/ અરવલ્લી ભિલોડાની બુઢેલી નદી બે કાંઠે, પાલી સોડા ગામમાં પડેલ વરસાદથી નદીઓ છલકાઈ , બુઢેલી નદી પણ છલકાતા ખુશીનો માહોલ, લોકોને નદી કિનારે નહીં જવા તંત્રની તાકીદ 35 ઉપરાંત ગામોના તલાટીને અપાઈ સૂચના

Breaking News