Gujarat/ દાહોદમાં ભાજપ નેતા મયુર નિસરતાની ધરપકડ , સીંગવડ તાલુકા પંચાયત ભાજપના સભ્ય છે આરોપી , મહિલા તલાટી પાસે અઘટિત માંગણી કરી હતી , ફોન ઉપર અઘટિત માંગણી કરી હતી , આરોપી પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ , બનાવને પગલે દાહોદ ભાજપમાં ખળભળાટ

Breaking News