Gujarat/
આણંદમાં વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો , MGVCLનો ડેપ્યુટી એન્જીનીયર લાંચ લેતા પકડાયો , ડે. એન્જીનીયર 60 હજારની લાંચ લેતા પકડાયો , એક જ દિવસમાં બે લાંચીયા અધિકારી ઝડપાયા , આંકલાવનો નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયો હતો
