Gujarat/
રાજ્યના 16 IAS ને મળ્યું પ્રમોશન, જેપી દેવાંગન,એસડી ધાનાણી,ડીએમ સોલંકીને પ્રમોશન, પીએન મકવાણા,એ.જે.અસારી,બીકે વસાવાને પ્રમોશન, કેએસ વસાવા, સીબી બાલટ,બીબી વાહોણીયાને પ્રમોશન, આર.આર.ડામોર,એસપી ભાગોરા,એલએમ ડીંડોડને પ્રમોશન, બીડી નિનામા,એનવી ઉપાધ્યાય,એઆર શાહને પ્રમોશન, પીબી પંડ્યાને પણ મળ્યું પ્રમોશન
