Gujarat/ ધો.9 થી 12ની પરીક્ષા પદ્ધતિમાં કરાયો ફેરફાર , પ્રશ્નપત્રો જિ.શિક્ષણાધિકારી મારફતે મોકલાશે , કેટલાક વિષયોના પ્રશ્નપત્ર શાળાઓને મોકલાશે , બાકીના વિષયના પેપર શાળા કક્ષાએથી તૈયાર કરાશે , શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયો પરિપત્ર

Breaking News