Vadodara/
વડોદરામાં દુષ્કર્મ-આપઘાતનો મામલો, ઓએસિસના સંજીવ શાહની થશે પૂછપરછ, વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં ગેંગરેપ થયો હતો, ઓએસિસની વિદ્યાર્થીનીએ ટ્રેનમાં આપધાત કર્યો હતો, આજે સંજીવ શાહની પૂછપરછ થશે, 10મીએ પ્રીતિ શાહની પૂછપરછ થશે, 11મીએ મેન્ટર વૈષ્ણવીને પણ ક્રાઇમબ્રાંચનું તેડું, વડોદરા ક્રાઇમબ્રાંચ કરશે પૂછપરછ
