Gujarat/
સુરતના મહિલા PSI લાંચ લેતા ઝડપાયા , 10 હજારની લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા , મહિલા પોલીસ મથકમાં બજાવે છે ફરજ , મહિલા PSI સાથે એડવોકેટ લાંચ લેતા ઝડપાયા , મહિલાએ પતિ વિરુદ્ધ કરી હતી અરજી , અરજી બાબતે ગુનો દાખલ કરવા માંગી હતી લાંચ , મહિલા PSI વતી એડવોકેટે લીધી હતી લાંચ , વલસાડ અને ડાંગ ACBએ લાંચ લેતા ઝડપ્યા , મહિલા પોલીસ મથક બહારથી જ ઝડપ્યા , મહિલા PSI – એડવોકેટની ACBએ કરી અટકાયત , મહિલા PSI કમલાબેન ગામીતની અટકાયત , એડવોકેટ પંકજભાઇ રમેશભાઇ માકોડેની અટકાયત
