Gujarat/ ભાવનગરના સિહોરમાં થયેલ અકસ્માતનો મામલો,ગઇકાલે સિહોરમાં સર્જાયો હતો અકસ્માત,સારવાર દરમ્યાન વધુ એક મહિલાનું મોત,આઇસર ટ્રકની બ્રેક ફેઇલ થતા સર્જાયો હતો અકસ્માત,ટ્રક ચાલકે 4 લોકોને લીધા હતા અડફેટે,પુત્રી બાદ માતાનું નિધન થતા પરિવારમાં શોક

Breaking News