Gujarat/
રાજ્ય ચૂંટણી કમિ.સંજય પ્રસાદની પ્રેસ કોન્ફન્સ , 8,684 ગ્રા.પં.ની યોજાશે ચૂંટણી , સરપંચ માટે 27200 ઉમેદવારો મેદાને , 1,19,998 સભ્યો હરિફાઇમાં , 1167 બિનહરીફ સરપંચ થયા , પંચાયત ચૂંટણીની લઈને સમીક્ષા બેઠક
