Gujarat/ દેવગઢબારિયામાં ફૂડ પોઇઝનીંગથી મોતનો મામલો , સારવાર દરમ્યાન વધુ એક વ્યકિતનું મોત , ગોધરા સિવિલ હોસ્પિ.માં સારવાર દરમ્યાન મોત , કુલ મોતનો આંકડો 5 ઉપર પહોંચ્યો , હોસ્પિ.માં હજુ 14 લોકો સારવાર હેઠળ , બે લોકોની હાલત હજુ ગંભીર

Breaking News