Gujarat/
રાજ્યમા ઈ કોમર્સ એકમો પર તોલમાપ વિભાગના દરોડા, ફ્લિપ કાર્ટ, એમેઝોન, સ્વિગી, સ્નેપ ડીલ એકમો પર દરોડા, ગ્રાહકોને ઓનલાઇન છેતરપિંડીની ફરીયાદો બાદ કાર્યવાહી, અગાઉ હોટલ રેસ્ટોરન્ટ અને એકમો પર કરાઈ હતી કાર્યવાહી
