India/ નૂતનવર્ષ-2022ના પ્રારંભે પ્રજાને શિરે આર્થિક બોજો, સીએનજી અદાણીમાં આજથી ભાવ વધારો, સીએનજી અદાણી પ્રતિ કિલોનો ભાવ રૂ.70.09 અમલી, અગાઉનો ભાવ પ્રતિ કિલો રૂ.67.58, સીએનજીમાં પ્રતિ કિલો રૂ.2.51નો ભાવ વધારો, સીએનજી ભાવ વધતાં રિક્ષાચાલકોને આર્થિક નુક્સાન, રિક્ષાચાલકોએ સીએનજી સબસીડી કે ભાવ ઘટાડાની માગ

Breaking News