Gujarat/
વેલનાથપરા વિસ્તારના આગેવાનોએ નોંધાવ્યો વિરોધ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાનો અને કાર્યકરોનો વિરોધ, પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો નોંધાવ્યો વિરોધ, દેવજી ફતેપરા ની વાત ખુબ સાચીઃ ઠાકોર સેના આગેવાનો, શું ભાજપના નેતાઓ અમારા સમાજને તોડવાનું કામ કરે , સમાજને વિશ્વાસમાં લીધા વગર કુંવરજી પહોંચ્યા કમલમ
