Gujarat/
સુરતની સચિન GIDC વિસ્તારની ઘટના, કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા 6 મજૂરના મોત, સચિનની રાજકામલ ચોકડી પાસે પાર્ક હતું ટેન્કર, ગેસ લીક થતા નજીકમાં સુતેલા મજૂરો ગૂંગળાયા, 5 મજૂરોના મોત અને 20 થી વધુ મજૂરોને અસર, તમામને નવી સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા
