Gujarat/
10 જાન્યુઆરી થી બુસ્ટર ડોઝ આપવાનો પ્રારંભ , અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં અપાશે બુસ્ટર ડોઝ , બુસ્ટરડોઝ માટે ફ્રન્ટલાઇન વોરિયર્સ પ્રથમ પસંદગી , બુસ્ટરડોઝ લેતાં પહેલાં પ્રથમ બે ડોઝ લીધાનું પ્રમાણપત્ર જરૂરી , 60 થી વધુ વયના સિનિયર સીટીઝનોને અપાશે બુસ્ટરડોઝ
