Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગાંધીનગર મનપાની ચૂંટણીનો મામલો, આવતીકાલે ભાજપ ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે, સંકલ્પસિદ્ધી પત્ર ભાજપ દ્વારા જાહેર કરાશે

Gujarat/MLA જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસમાં જોડાયા, મેવાણીએ કોંગ્રેસનો સત્તાવાર ખેસ ધારણ કર્યો, રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં પ્રવેશ, બનાસકાંઠાના વડગામથી MLA છે મેવાણી, મેવાણીની સાથે કનૈયાકુમાર પણ કોંગ્રેસમાં જોડાયા, JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા રહ્યાં છે કનૈયાકુમાર

Gujarat/હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કાંડમાં તપાસનો ધમધમાટ, FSLની ટીમ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ પહોંચી, FSLદ્વારા જપ્ત કરાયેલી ગાડીઓની તપાસ, ગુનામાં વપરાયેલ ગાડીઓની FSL તપાસ, પોલીસે જપ્ત કરી છે આરોપીઓની 6 કાર, કારમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની આશંકા

National/પંજાબમાં પડી વધુ એક વિકેટ, નવજોત સિદ્ધુએ આપ્યુ રાજીનામું, પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામુ, સોનિયા ગાંધીને રાજીનામુ આપ્યુ, કોંગ્રેસ માટે કામ કરતો રહીશઃ સિદ્ધુ

Gujarat/અમદાવાદમાં ઇન્કમટેકસનાં દરોડાનો મામલો, બંને બિલ્ડર સાથે કનેકશન ધરાવે છે સીટી એસ્ટેટ, સીટી એસ્ટેટનાં માલિક છે પ્રવિણ બાવડિયા, ડ્રાઇવ ઇન રોડ પર આવેલી બાવડિયાની ઓફિસ પર તપાસ

Gujarat/અમદાવાદમાં ઇન્કમટેકસનું સુપર ઓપરેશન, કુલ 22 સ્થળોએ દરોડાની કામગીરી, નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટને ત્યાં તપાસ

Ahmedabad/અમદાવાદમાં ઇન્કમટેકસનું સુપર ઓપરેશન, કુલ 22 સ્થળોએ દરોડાની કામગીરી, નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટને ત્યાં તપાસ, રાજેશ બ્રહ્મભટ્ટનાં ઘરે પહોંચ્યું મંતવ્ય ન્યૂઝ, IT વિભાગનાં અધિકારીઓ દ્વારા તપાસ

Gujarat/વડોદરાનો હાઈપ્રોફાઈલ ગોત્રી દુષ્કર્મ કેસ, આરોપી રાજુ ભટ્ટની ધરપકડ, જુનાગઢ ખાતેથી ઝડપાયો રાજુ ભટ્ટ, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને જૂનાગઢ પોલીસનું સંયુક્ત ઓપરેશન

Gujarat/ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અરબી સમુદ્રમાં બની રહ્યું છે ડિપ્રેશન, ડિપ ડીપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે, 120 કલાકમાં વાવાઝોડામાં ફેરવાઇ શકે

Gujarat/રાજ્યમાં કોવિડ હોસ્પિ.માં આગ મુદ્દે રિપોર્ટ રજૂ, જસ્ટિસ ડી.એ.મહેતા તપાસ પંચનો અહેવાલ રજૂ, વિ.સભા ગૃહમાં 219 પેજનો અહેવાલ મુકાયો, મેડિ.ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના અમલની ભલામણ, આગ લાગી હોય તે સંસ્થા સહાય ચૂકવે તેવી ભલામણ, શ્રેય અને ઉદય શિવાનંદ હોસ્પિ.માં લાગી હતી આગ, ફાયર સર્વિસ માટે આઉટસોર્સિંગ ન કરવા ભલામણ, નર્સિંગ હોમ્સ એક્ટનું પાલન ન થતુ હોવાનુ તારણ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy