Gujarat/રાજ્યમાં કોવિડ હોસ્પિ.માં આગ મુદ્દે રિપોર્ટ રજૂ, જસ્ટિસ ડી.એ.મહેતા તપાસ પંચનો અહેવાલ રજૂ, વિ.સભા ગૃહમાં 219 પેજનો અહેવાલ મુકાયો, મેડિ.ક્લિનીકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના અમલની ભલામણ, આગ લાગી હોય તે સંસ્થા સહાય ચૂકવે તેવી ભલામણ, શ્રેય અને ઉદય શિવાનંદ હોસ્પિ.માં લાગી હતી આગ, ફાયર સર્વિસ માટે આઉટસોર્સિંગ ન કરવા ભલામણ, નર્સિંગ હોમ્સ એક્ટનું પાલન ન થતુ હોવાનુ તારણ, ફાયર અને ઇમરજન્સીમાં પર્યાપત 24 કલાક સ્ટાફ જરૂરી, વધતા શહેરીકરણ સામે ફાયરબ્રિગેડના વિસ્તરની આવશ્યતા, ફાયર,ઇમરજન્સી સેવાની ભરતીનો કાપ ઉઠાવવા ભલામણ
Gujarat/વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ કરાયો , 2019-20નો કેગનો રિપોર્ટ રજૂ કરાયો , ઓગસ્ટ 2021 સુધી 3864 લોકોના મોતનો દાવો, દૈનિક અવસાન નોંધમાં 10,081 મોત દર્શાવાયા, સરકારના મોતના આંકડા ખોટા: અશ્વિન કોટવાલ
Gujarat/સુરત નગર પ્રા.શિ સમિતિના ચેરમેનની વરણી, ધનેશ શાહની ચેરમેન તરીકે વરણી, સ્વાતિ સોસાનીની વાઈસ ચેરમેન , આજે શિ. સમિતિના સભ્યોની હતી સામાન્ય સભા, સભામાં ચેરમેન- વાઇસ ચેરમેનની કરાઈ વરણી
Gujarat/રાજકોટમાં રોગચાળાએ માથું ઊંચક્યું, વરસાદ બાદ ઋતુજન્ય રોગચાળો વકર્યો, આરોગ્ય કેન્દ્ર પર દર્દીઓનો ધસારો વધ્યો, ડેન્ગ્યુ,ચિકનગુનિયા સહિતના રોગના કેસ વધ્યા અત્યાર સુધી ડેન્ગ્યુના કુલ 113 કેસ નોંધાયા
Gujarat/વણાકબોરી વિયર ડેમ ઓવરફ્લો, કડાણા ડેમમાંથી પાણી છોડાતા ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા મહિસાગર બે કાંઠે
Gujarat/ત્રણ લોકસભા-30 વિધાનસભા સીટો માટે પેટાચૂંટણી, દીવ,દમણ,દાદરાનગર હવેલીમાં પેટાચૂંટણીની ઘોષણા, 14 રાજ્યોની 30 વિધાનસભા સીટ પર ચૂંટણી, 30મી ઓકટોબરે પેટાચૂંટણીની જાહેરાત, કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા કરાઇ જાહેરાત
Gujarat/ગુજરાત વિધાનસભાની કાર્યવાહી ફરી શરૂ, વિધાનસભા ગૃહમાં પહોંચ્યા અધ્યક્ષ, કોંગ્રેસે વિધાનસભા ગૃહમાં કર્યો હતો હોબાળો, કોરોનાના આંકડામાં વિસંગતતા મુદ્દે હતો હોબાળો
Gujarat/ગુજરાતના જાણીતા ડોક્ટરને તિરૂપતિ મંદિર બોર્ડમાં સ્થાન, ડૉ. કેતન દેસાઈને મળી મોટી જવાબદારી, ડૉ. કેતન દેસાઈની મંદિરના બોર્ડ સભ્ય તરીકે થઇ નિયુક્તિ , પહેલા ગુજરાતી છે જેમને તિરૂપતિ મંદિર બોર્ડમાં સ્થાન, ડૉ. કેતન દેસાઈ જાણીતા યુરોલોજિસ્ટ છે, વર્લ્ડ મેડિકલ એસો. ના પ્રેસિડેન્ટ પણ રહી ચુક્યા છે
Gujarat/વિધાનસભા ગૃહમાં 2 પુસ્તકોનું કરાયું વિમોચન, સંસદીય પ્રણાલી અને કાર્યરીતિ પુસ્તકનું વિમોચન, પૂર્વ અધ્યક્ષના નિર્ણયોને સંકલિત કરી પુસ્તકરૂપે કરાયા રજૂ, પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પુસ્તકો માટે કામગીરી હાથ ધરેલી, વિધાનસભા ગૃહમાં 2 પુસ્તકોનું કરાયું વિમોચન