Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/કોંગ્રેસના 4 ધારાસભ્યોનું સસ્પેનશન રદ્દ કરાયું, અધ્યક્ષાએ સસ્પેનશન પાછું ખેંચ્યું, વિરજી ઠુમ્મર,વિક્રમ માડમનું સસ્પેન્શન રદ્દ, કિરીટ પટેલ અને બળદેવજી ઠાકોરનું સસ્પેન્શન રદ્દ

Gujarat/ગુજરાતના જાણીતા ડો. કેતન દેસાઈને તિરૂપતિ મંદિર બોર્ડમાં સ્થાન, ડૉ. કેતન દેસાઈની મંદિરના બોર્ડ સભ્ય તરીકે થઇ નિયુક્તિ

Gujarat/ગાંધીનગર વિધાનસભા ગૃહની કાર્યવાહી સ્થગિત, વિધાનસભામાં વિપક્ષનો હોબાળો, કોંગ્રેસ ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા, વિધાનસભામાં કોંગ્રસનો હોબાળો, વિધાનસભાનું સત્ર મોકૂફ, કોરોનાથી મોત મામલે કોંગ્રેસનો હોબાળો

Gujarat/ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું યથાવત, 1.75 લાખ ક્યુસેક પાણી છોડાયું, પાણીની આવક 35 હજાર ક્યુસેક, ઉકાઈની જળસપાટી 341.45 ફૂટ, ગુલાબ વાવાઝોડાને લીધે 5 દિવસ આગાહી, ઉકાઈ ડેમ ભયજનક સપાટી માત્ર 3.55 ફૂટ દૂર, વરસાદની આગાહીને પગલે ડેમમાંથી પાણી છોડાયું

Gujarat/સુરતમાં કોઝવેની જળ સપાટીમાં વધારો, રાંદેર-વેડરોડને જોડતા કોઝવેની સપાટમાં વધારો, કોઝવેની જળસપાટી 9 મિટર પર પહોંચી, કોઝવેની ભયજનક સપાટી 6 મીટર , ઉકાઈ ડેમમાંથી 1.75 લાખ ક્યુસેક પાણી છોડાયુ, પાણી છોડાતા કોઝવે છલકાયો, 1.83 લાખ ક્યુસેક પાણી સમુદ્રમાં ભળ્યુ રાંદેર કોઝવે પાસે તાપી નદીનું જોવા મળ્યું રોદ્ર સ્વરૂપ

Gujarat/દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જામ કલ્યાણપુર- જામ રાવલ ન.પા. તંત્ર એલર્ટ, જામ રાવલના ગામના લોકોને કરાયા એલર્ટ, લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચન, નદી પટ પર અવર-જવર ન કરવા સૂચના

Gujarat/ભાવનગરના ભાલ પંથકના ગામોને કરાયા એલર્ટ, હવામાનની આગાહીને પગલે કરાયા એલર્ટ, નીચાણવાળા લોકોને સાવચેત રહેવા સૂચન, દેવળિયા, પાળીયાદ, સનેસ ગામને કરાયા એલર્ટ, અધિકારીઓને સ્થળ ન છોડવા સૂચન

Gujarat/સંઘના વડા મોહન ભાગવત ગુજરાતમાં, સુરત ખાતે 3 દિવસ કરશે રોકાણ, એક કાર્યક્રમમાં આપશે હાજરી, સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગકારો સાથે કરશે બેઠક

Gujarat/MLA જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસમાં સામેલ થશે, આજે કોંગ્રેસનો સત્તાવાર ખેસ ધારણ કરશે, રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં પ્રવેશ, 28 સપ્ટે. શહીદ ભગતસિંહની છે જન્મજયંતી,

Gujarat/આજે વિધાનસભાનો બીજો-અંતિમ દિવસ, આજે વિધાનસભા ગૃહમાં રજૂ થશે 2 વિધેયકો, ભારતનું ભાગીદારી ગુજરાત સુધારા વિધેયક થશે રજૂ, કૌશલ્યા- ધ સ્કિલ યુનિ. વિધેયક થશે રજૂ, વર્ષ 2019-2020ના નાણાકીય હિસાબો થશે રજૂ, વૃક્ષારોપણ મુદ્દે MLA જીગ્નેશ સેવક મુકશે પ્રસ્તાવ, વિ.સભાની વિવિધ સમિતિ માટે ચૂંટણી કાર્યક્રમ થશે જાહેર, ખાલી પડેલી જગ્યા માટે અધ્યક્ષ કરશે જાહેરાત, ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરશે અધ્યક્ષ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy