Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

India/કોરોનાના આંકડામાં ફરી મન્ડે ઈફેક્ટ, દેશમાં 24 કલાકમાં 15 હજાર નવા કેસ, 15 હજાર પૈકી કેરળમાં 11,700 કેસ, 24 કલાકમાં 23,500 થયા રિકવર, દેશમાં એક્ટિવ કેસ હવે 2.85 લાખ, કુલ વેક્સિનેશન ડોઝ 86 કરોડને પાર

Gujarat/ગુજરાતનું જાહેર દેવું 3.15 લાખ કરોડને પાર, વર્ષ-2019-20 કેગના અહેવાલમાં માહિતી જાહેર, મહેસૂલી આવક કરતાં ખર્ચમાં થયો ધારો, ખર્ચમાં વધારો થતાં રાજકોષીય ખાધ વધી, જાહેરદેવા પરના વ્યાજ પેટે રૂ.24 440 કરોડ ચૂકવાયા

Gujarat/આવતીકાલે વિધાનસભાનો બીજો અને અંતિમ દિવસ , આવતીકાલે વિધાનસભા ગૃહમાં રજૂ થશે 2 વિધેયકો , ભારતનું ભાગીદારી ગુજરાત સુધારા વિધેયક થશે રજૂ , કૌશલ્યા- ધ સ્કિલ યુનિ. વિધેયક થશે રજૂ , વિવિધ વિભાગોના વર્ષ 2019-2020ના નાણાકીય હિસાબો થશે રજૂ , સઘન વૃક્ષારોપણ મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ સેવક મુકશે પ્રસ્તાવ , વિ.સભાની વિવિધ સમિતિઓ માટે ચૂંટણી કાર્યક્રમ થશે જાહેર , ખાલી પડેલી જગ્યા અધ્યક્ષ કરશે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત

Gujarat/દેશમાં ફરીથી 1 કરોડને વેક્સિનેશન , આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું ટ્વિટ , દેશમાં પાંચમી વખત 1 કરોડ લોકોનું રસીકરણ , આરોગ્ય કર્મી અને વહીવટકારોને આભાર-માંડવિયા

Gujarat/હાઇપ્રોફાઇલ ગોત્રી દુષ્કર્મ કાંડમાં પોલીસની કાર્યવાહી , આરોપી રાજુ ભટ્ટનાં ઘરે પોલીસની તપાસ , નિઝામપુરા સ્થિત રાજુ ભટ્ટનાં ઘરે પોલીસનું સર્ચ , રાજુ ભટ્ટનાં બેડરૂમમાંથી શરાબની બોટલ મળી , પોલીસે રાજુ ભટ્ટની ત્રણ ગાડીઓ કરી જપ્ત , ગુનામાં વપરાયેલ વાહનો પોલીસે જપ્ત કર્યા

National/જમ્મૂ કાશ્મીરમાં એક સ્કૂલમાં કોરોનાના કેસ , રાજોરી જિલ્લાની એક સ્કૂલમાં 32 બાળકોને કોરોના , તંત્ર દ્વારા સ્કૂલને સીલ કરવામાં આવી

Gujarat/અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષની વરણી , કોંગ્રેસ ધારાસભ્ય રૂત્વિજ મકવાણાની વરણી  , ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પદે કરાઈ વરણી

National/સિરોહી રાજસ્થાન કોર્ટનો મહત્વનો ચુકાદો , દુષ્કર્મ કેસના આરોપીને ફટકારી ફાંસીની સજા , સિરોહી કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી , 2020માં 8 વર્ષીય માસૂમ પર દુષ્કર્મ બાદ કરી હતી હત્યા , 24 સાક્ષીઓના નિવેદન અને પુરાવાના આધારે કોર્ટની કાર્યવાહી

Gujarat/મોરબીના ટંકારામાં વરસાદ વચ્ચે વિજળી પડી , ટંકારામાં વિજળી પડતા બે પશુઓના થયા મોત , વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ , ટંકામાં ભારે પવન સાથે બે ઇંચ વરસાદ ખાબક્યો

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો વધારો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 21 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,375 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એકપણ મૃત્યુ નહીં , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 30 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,648 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 142

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy