Gujarat/વિસાવદરના MLAના ભાઈ અને પુત્ર પર હુમલાનો મામલો , આરોપીઓ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો , હુમલો કરનાર 9 આરોપીઓને પોલીસે ઝડપ્યા હતા , ગુજસીટોકની સ્પેશિયલ કલમ હેઠળ ગુનો નોંધાયો
Gujarat/ગોંડલના ભાદર-1 ડેમના વધુ દરવાજા ખોલાયા , ભાદર-1 ડેમના 15 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યાં , ભાદર ડેમ પર ગોંડલ તાલુકા પોલીસનો બંદોબસ્ત , ભાદર ડેમ હેઠવાસમાં આવેલ 22 ગામને કરાયા એલર્ટ
Gujarat/કોંગ્રેસ MLAના ખેડૂતો મુદ્દે નિવેદન પર પ્રતિક્રિયા , કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું નિવેદન , કોંગ્રેસે સ્વામીનાથન કમિટીની ભલામણો નથી સ્વીકારી , ભાજપ સરકારે ખેડૂતોની બમણી કરવાની કરી વાત , ખેડૂતોમા ખાતામાં 6 હજાર રૂપિયા ચૂકવાય છે , ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ આપવામાં આવે છે
Gujarat/રાજકોટના ઉપલેટાનો મોજ ડેમ ઓવરફ્લો , ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો , મોજ ડેમના 8 દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા , ડેમામાં 8400 ક્યુસેક પાણીની આવક-જાવક , નદી કાંઠાના ગામને એલર્ટ કરવામાં આવ્યા
Gujarat/જેતપુરનો ભાદર-1 ડેમ ઓવરફ્લો , ડેમના વધુ 5 દરવાજા ખોલાયા , કુલ 15 દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા , ડેમમાં 12900 ક્યુસેક પાણીની આવક જાવક , ઉપરવાસમાં વરસાદથી ડેમમાં સતત પાણીની આવક
Gujarat/ગૃહના નવા ઉપાધ્યક્ષ બન્યા જેઠા ભરવાડ , CMએ જેઠા ભરવાડના નામનો મુક્યો પ્રસ્તાવ , ધાનાણીએ અનીલ જોશીયારાનો રજૂ કર્યો પ્રસ્તાવ , બહુમતિથી જેઠા ભરવાડની થઇ નિમણૂંક
Gujarat/ભાદર-1 ડેમના વધુ 8 દરવાજા ખોલાયા , કુલ 10 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા , 12900 ક્યુ. આવક સામે 12900 ક્યુસેક જાવક , 22 ગામને કરવામાં આવ્યા એલર્ટ
Gujarat/રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની થશે ખરીદી , લાંભપાંચમથી મગફળી ખરીદીનો કરાશે પ્રારંભ , કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી જાહેરાત , 1 ઓક્ટોબરથી આઈ ખેડૂત પોર્ટલ પર નોંધણી શરૂ કરાશે
Gujarat/વડોદરાનાં હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસનો મામલો , દુષ્કર્મ કેસમાં અત્યાર સુધી 60 લોકોની પૂછપરછ , આજે પણ કેસ સાથે સંકળાયેલ લોકોની પૂછપરછ , 4 જેટલાં શખ્સોની આજે પૂછપરછ કરાઇ , પ્રણવ શુક્લા, કાનજી મોકરિયાની પુછપરછ , અશોક જૈનનાં પુત્ર વિકેશ જૈનની લાંબી પુછપરછ , ક્રાઇમ બ્રાન્ચ ખાતે પૂછપરછનો સિલસિલો યથાવત
Gujarat/ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસમાં સામેલ થશે, 28 સપ્ટેમ્બરે સવારે કોંગ્રેસનો સત્તાવાર ખેસ ધારણ કરશે, યુવા નેતા રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં પ્રવેશ