Gujarat/અમદાવાદમાં વરસાદે એકનો ભોગ લીધો, સરખેજમાં એકનું ડુબી જવાથી મોત, નવા વણઝાર વાસ પાસે એક યુવાન ડૂબ્યો
National/પ્રધાનમંત્રી મોદીના હસ્તે આયુષ્માન ભારત ડિજિટલ મિશનનું કર્યુ ઈ-લોન્ચિંગ, નેશનલ ડિજિટલ હેલ્થ મિશનનો પ્રારંભ
Gujarat/રાજ્યના 21 રસ્તા વરસાદના કારણે બંધ, સુરત – રાજકોટના 1-1 સ્ટેટ હાઇ-વે બંધ, પંચાયત હસ્તકના 19 રસ્તા બંધ, રસ્તા બંધ થતાં વાહનવ્યવહાર સ્થગિત
Gujarat/મહુવા ના. સહકારી બેન્કની ચૂંટણીનું પરિણામ, વર્તમાન સહકારી બીપીન સંધવીની પેનલનો વિજય, 14 બેઠક પર 28 ઉમેદવારો હતા મેદાનમા
Gujarat/આજે ભારત બંધનું એલાન, જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા બંધને સમર્થન, શહેર પ્રમુખ અમિત પટેલ દુકાનો બંધ કરાવવા નીકળ્યા
Gujarat/સુરેન્દ્રનગરના સાયલા-ચોટીલા વચ્ચે ભારે વરસાદ, સાયલા-ચોટીલામાં વરસાદી માહોલ, વાહનચાલકોને પડી રહી છે હાલાકી
Gujarat/મહિસાગરના કડાણા ડેમમાં પાણીની આવક, બાંસવાડાના મહીબજાજ ડેમમાંથી પાણી છોડાયુ, પાણીની આવક થતાં ડેમને હાઈ એલર્ટ પર મુકાયો, કડાણા ડેમ 90 ટકા ભરાયો, મહીસાગર-પંચમહાલના 118 ગામોને કરાયા એલર્ટ, હાલ ડેમની જળ સપાટી 415.6 ફૂટે પહોચી, ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે