Gujarat/આજથી વિધાનસભા સત્રનો પ્રારંભ, નવનિયુક્ત અધ્યક્ષ નીમાબેન આચાર્ય સંભાળશે અધ્યક્ષપદ, ઉપાધ્યક્ષ પદ માટે થશે ચૂંટણી, ભાજપના જેઠા ભરવાડે ભર્યું છે ફોર્મ, કોંગ્રેસના અનિલ જોષીયરાએ પણ ભર્યું છે ફોર્મ
Gujarat/સૌરાષ્ટ્રમાં પંચાયત તલાટીઓ કરશે કામનો બહિષ્કાર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં 4200 તલાટી જોડાશે, પડતર માંગણીને લઇને લડત શરૂ કરાશે, આજે તલાટીઓ કચેરીમાં જશે પણ કામગીરી નહીં કરે, પેનડાઉન કરી બેઠા રહી વિરોધ પ્રદર્શન કરશે, 1 ઓકટોબરે માસ સી.એલ મુકી તાલુકા મથકોએ ધરણાં, મહેસુલી કામગીરીનો પણ બહિષ્કાર કરાશે
Gujarat/સાયલા તાલુકાના નગડકામાં યુવાન પર હુમલો, તમંચા જેવા હથિયારથી હુમલો કરતાં યુવાનનું મૃત્યુ, મૃતક યુવાનનું નામ ચાંપરાજ બોરિયા, હુમલો કરી ત્રણ હુમલાખોરો થયા ફરાર, ઘટનાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સતર્ક, પારિવારિક તકરાર કારણભૂત હોવાની આશંકા, સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ અને સાયલા પોલીસની તપાસ
India/આયુષમાન ભારત ડિઝિટલ મિશનનું લોન્ચિંગ , પ્રધાનમંત્રી મોદીના હસ્તે લોન્ચિંગ ,, દરેક નાગરિક પાસે પોતાનું હેલ્થ આઇકાર્ડ હશે , આ હેલ્થ આઇકાર્ડ હેલ્થ એકાઉન્ટની જેમ કામ કરશે , સ્વાસ્થ્યનો રેકોર્ડ મોબાઇલ એપ્લિકેશન સાથે જોડી શકાશે
International/ક્વાડ બેઠક બાદ ચીનનું ફરી ભારત પર પરાક્રમ, એલઓસી પર સેના કરી સજ્જ, લદ્દાખમાં ચીને 50 હજાર સૈનિકો કર્યા તૈનાત, ભારતીય સેના પર નજર રાખવા ડ્રોનનો ઉપયોગ, ભારત પણ ચીનના આક્રમણને ખાળવા સંપૂર્ણ સજ્જ
Gujarat/રાજકોટ માર્કેટયાર્ડની ચૂંટણીનો મામલો , આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ , યાર્ડની ચૂંટણી બીનહરીફ કરવા મિટિંગનો દોર ,
India/દેશમાં છેલ્લાં 24 કલાકમાં 27 હજાર કેસ, છેલ્લાં 24 કલાકમાં રિકવરી 29 હજાર, કેરળમાં 24 કલાકમાં 16 હજાર નવા કેસ, કેરળમાં એક્ટિવ કેસ પહોંચ્યાં 1.63 લાખે, દેશમાં એક્ટિવ કેસ 2.93 લાખ પર સ્થિર, કુલ વેક્સિનેશન ડોઝ 85.60 કરોડને પાર
India/કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધ, રાષ્ટ્રીય કિસાન મોરચાએ આપ્યું છે એલાન, ભારત બંધના એલાનને ગુજરાતનું સમર્થન, બંધના પગલે ગુજરાતમાં પોલીસબંદોબસ્ત વધારાયો, કાયદો-વ્યવસ્તા જાળવવા ગુજરાત પોલીસ એલર્ટ, બંધના ભાગરૂપે ગુજરાતમાં પણ વિરોધ કાર્યક્રમ યોજાઇ શકે
Gujarat/ગુજરાત વિધાનસભાના ચોમાસુ ટૂંકા સત્રનો પ્રારંભ, આજે-આવતીકાલે બે દિવસીય ચોમાસુ સત્ર, ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારનું પ્રથમ સત્ર, વિધાનસભા અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી, વિધાનસભા અધ્યક્ષ તરીકે બિનહરીફ ડો.નિમાબેન, ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડ અને ડો.જોશીયારાની ઉમેદવારી, વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડો.નિમાબેન, ગૃહમાં ધારાસભ્યોની બેઠકમાં ફેરફાર, વિજય રૂપાણી-નિતીન પટેલનું સ્થાન નવા પ્રધાનો સાથે, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની બેઠક પણ પ્રધાનો સાથે રહેશે, અન્ય પૂર્વ પ્રધાનોના સ્થાન પાછળ રહેશે, કોરોના સમયે પ્રેક્ષકગેલેરીમાં રહેલાં મંત્રી હવે અગ્રહરોળમાં,, વિધાનસભાગૃહમાં 4 સરકારી વિધેયકો રજૂ થશે, કોરોનામાં મૃતકના પરિવારને વળતર-ખેડૂતના પ્રશ્ને કોંગ્રેસ આક્રમક
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો વધારો,છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 21,રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,354,ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એકપણ મૃત્યુ નહીં,રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 19,ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,618,રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 151