Gujarat/રાજ્યના 53 તાલુકામાં વરસાદ, ધાનેરા તાલુકામાં બે ઇંચ વરસાદ, 11 તાલુકામાં 1 થી 2 ઇંચ વરસાદ, અન્ય 40 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ
Gujarat/આગામી 5 દિવસ રાજ્યમાં વરસાની આગાહી, આજે વીજળીના ચમકારા સાથે વરસાદની આગાહી, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાની આગાહી, છોટા ઉદેપુર, ભરુચ અને સુરત જિલ્લામાં આગાહી, આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, 29-30 સપ્ટે. અતિભારે વરસાદની આગાહી, અત્યાર સુધીમાં સીઝનનો કુલ 81 ટકા વરસાદ
Gujarat/PM મોદી અમેરિકાથી ભારત આવવા રવાના , આવતીકાલે PM મોદી ભારત પરત ફરશે , 4 દિવસના અમેરિકાના પ્રવાસે હતા મોદી , અમેરિકાની મુલાકાત અંગે PM એ કર્યું ટ્વીટ , આવતા દિવસોમાં ભારત-અમેરિકાના સંબંધો મજબૂત બનશે
Gujarat/CM ભૂપેન્દ્ર પટેલે દુબઈ જવાનું માંડી વાળ્યું , દુબઈ વર્લ્ડ એક્સપોમાં CM ભાગ નહીં લે , 7 IASના વિદેશ પ્રવાસને આપી મંજૂરી , ઉદ્યોગ આલમમાં CMની નામરજી ચર્ચાનો વિષય
Gujarat/ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી માટે મતદાન પૂર્ણ , ચૂંટણીમાં 65.82%મતદાન થયું , કુલ 108 મતદાન મથકો ખાતે થયું મતદાન , કુલ 76175 મતદાર નોંધાયા હતા , કુલ 50147 મતદારોએ મતદાન કર્યું
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 16 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,333 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એકપણ મૃત્યુ નહીં , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 12 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,599 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 149
Gujarat/પોરબંદરના કાટવાણા ગામે ફાયરીંગ , ફાયરીંગમાં 3 લોકો થયા ઇજાગ્રસ્ત , જુની અદાવતને પગલે ફાયરીંગની ચર્ચા , ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા , પોલીસનો કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે
International/સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પ્રધાનમંત્રી મોદીનું નિવેદન, હું એ દેશનું પ્રતિનિધિત્વ કરું છે જે લોકતંત્રની જનની છે, લોકતંત્ર ડિલિવર થઈ શકે છે, વિકાસ સર્વસમાવેશી, સર્વસ્પર્શી હોય એ અમારી પ્રાથમિકતા, સેવા પરમો ધર્મ પર જીવે છે ભારત, ભારતે દુનિયાની પ્રથમ DNA વેક્સિન વિકસિત કરી, ભારત વિશ્વનો એક લોકતાંત્રિક અને વિશ્વાસુ ભાગીદાર, જે દેશ આતંકવાદનો રાજકીય ઉપયોગ કરે છે, એમને સમજવું પડશે કે આતંકવાદ એમના માટે પણ એટલો મોટો ખતરો છે, પાકિસ્તાનનું પર નામ લીધા વગર પીએમ મોદીએ કર્યા પ્રહાર, એવા દેશો માટે પણ આતંકવાદ ખતરો છે, કોઈ દેશની ધરતીનો ઉપયોગ આતંકવાદ માટે ન થાય તે જરૂરી, અફઘાનિસ્તાનના લઘુમતીઓને મદદની જરૂરત છે, આપણે આપણી જવાબદારી નિભાવવી પડશે, એવા દેશોને પણ આતંકવાદથી ખતરો
Gujarat/ગાંધીનગરમાં પેજ સમિતિ મહાઅભિયાન કાર્યક્રમ , મનપાની ચૂંટણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન , કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત , મનપાની ચૂંટણીના ઉમેદવારો હાજર , મુખ્યમંત્રી ઉમેદવારોને કરશે સંબોધન
Gujarat/સુરત રત્નકલા એક્સપોર્ટમાં ITના દરોડાનો મામલો , 2 કરોડની કિંમતની જ્વેલરી સીલ કરવામાં આવી , 10 બેંક લોકર પણ સીલ કરવામાં આવ્યા , 500 કરોડના બેહિસાબ દસ્તાવેજ કરવામાં આવ્યા , 90 કરોડના હીરાના સ્ક્રેપ મુદ્દે પણ મળ્યા પુરાવા , મિલકત,શેર અને હીરાની ખરીદી ચોપડે દર્શાવી નથી