Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસમાં તપાસનો ધમધમાટ , અશોક જૈનના સ્ટાફની સભ્યોની કરાઈ પૂછપરછ , આરોપીઓના સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ , ક્રાઇમ બ્રાંચ દ્વારા અશોક જૈનની કાર કબ્જે કરાશે , આરોપી વિદેશ ન જાય તે માટે એરપોર્ટ પર કરાઈ જાણ , બંને આરોપીઓની પાસપોર્ટ વિગતો એકત્ર કરાઈ , દુષ્કર્મ પીડિતાની પણ ત્રણ કલાક કરાઈ પૂછપરછ , મહિલા પોલીસની હાજરીમાં કરાઈ ઉલટ તપાસ , આરોપીઓની શોધખોળ માટે 5 ટીમ બનાવાઈ

Gujarat/જીગ્નેશ મેવાણી જોડાશે કોંગ્રેસમાં, 28મી સપ્ટેમ્બરે જોડાઇ શકે કોંગ્રેસમાં , હાલ વડગામથી અપક્ષ ધારાસભ્ય મેવાણી , અગાઉ કોંગ્રેસમાં જોડાવાની વહેતી થઇ અટકળો, કન્હૈયાકુમાર પણ જોડાશે કોંગ્રેસમાં

Gujarat/નવસારીમાં રિસોર્ટમાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ, સુરત-મરોલી સ્ટેટ હાઈવે પર રિસોર્ટમાં દુષ્કર્મ, પીડિતાએ 5 લોકો સામે નોંધાવી ફરિયાદ, રિસોર્ટના માલિક સહિત 5 લોકો સામે ફરિયાદ , આઈસક્રિમ ખાધા બાદ યુવતી બેભાન થઈ હોવાની માહિતી, યુવતી બેભાન થયા બાદ દુષ્કર્મ થયાની ફરિયાદ

Gujarat/આજે પંડિત દિનદયાલજીની જન્મજયંતિ , CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પાઠવી શ્રદ્ધાંજલિ, ખોખરા ખાતે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, મેયર સહિત મનપાના પદાધિકારીઓ હાજર ખોખરા ખાતે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

Gujarat/પૂર્વ CM વિજય રૂપાણી રાજકોટમાં, પૂર્વ CM વિજય રૂપાણી પહોંચ્યા આજીડેમ , આજી ડેમ ઓવરફ્લો થતાં ખુશી વ્યકત કરી, આજી ડેમ નવા નીરનાં કર્યા વધામણાં

International/PM મોદી પહોંચ્યા ન્યૂયોર્ક,, સંયુકત રાષ્ટ્ર મહાસભામાં આપશે હાજરી, સમગ્ર દેશ-દુનિયાની સંબોધન પર રહેશે નજર, PM મોદી વિશ્વને આપી શકે નવો સંદેશ

International/PM મોદીનો અમેરિકા પ્રવાસ, અમેરિકામાં PM મોદી-બાઇડેનની બેઠક, કવાડ બેઠકમાં PM મોદીએ આપી હાજરી, કોરોના-કલાયમેન્ટ ચેન્જ મુદ્દે કરાઇ ચર્ચા, PM મોદીએ બાઇડેનને ભારત આવવા આમંત્રણ આપ્યું, કવાડ દેશોએ તાલિબાની સરકાર પર કર્યુ મંથન, ચીની એપ પર ક્લિન એપ મૂવમેન્ટ પર મુકયો ભાર

Gujarat/સુરતમાં સાર્વત્રિક મેઘમહેર, પલસાણામાં 16 કલાકમાં 5 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, સુરત શહેરમાં સરેરાશ 3 ઇંચ વરસાદ, બારડોલીમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ, ઓલપાડમાં સરેરાશ 2 ઇંચ વરસાદ

Gujarat/સવારે 6 થી રાત્રે 10 સુધી 78 તાલુકામાં વરસાદ, 2 તાલુકામાં 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ, 2 તાલુકામાં 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ, 3 તાલુકામાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ, 3 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, અન્ય 68 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ

Gujarat/આજથી બહુચરાજી મંદિરમાં થશે આરતીના દર્શન , આરતી સમયે ભક્તોને મળશે પ્રવેશ , બહુચરાજી મંદિર દ્વારા લેવાયો નિર્ણય, સવારે 6 થી રાત્રે 9.30 સુધી દર્શન માટે ખુલ્લુ રહેશે, સવાર- સાંજની આરતીમાં ભક્તોને પ્રવેશ મળશે, ભક્તોએ આરતીનો લાભ લઇ તરત નીકળી જવુ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy