Gujarat/ સવારે 6 થી રાત્રે 10 સુધી 78 તાલુકામાં વરસાદ, 2 તાલુકામાં 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ, 2 તાલુકામાં 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ, 3 તાલુકામાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ, 3 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, અન્ય 68 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ

Breaking News