Gujarat/આજે ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી, 7 બેઠકો માટે 24 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં, શિક્ષણબોર્ડની ચૂંટણીનું 107 બુથો પર મતદાન, 76175 મતદારો ઉમેદવારોનું ભાવી કરશે નક્કી , ઓફલાઈન-ઓનલાઇન શિક્ષણ બંધ રહેશે, ગુજરાત બોર્ડ હસ્તકની શાળામાં 25 સપ્ટેમ્બરે રજા, 28 સપ્ટેમ્બરે પરિણામ જાહેર થશે
Gujarat/આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં પડી શકે ભારે વરસાદ, 25 સપ્ટે. વડોદરા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની વકી, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી, , નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી, વલસાડ,દમણ,ભરૂચ,સુરતમાં પડી શકે વરસાદ, રાજકોટ,મોરબી,જામનગરમાં પડી શકે વરસાદ, હજી ત્રણ દિવસ મેઘમહેર યથાવત જોવા મળશે
India/કેરળ સિવાય દેશભરમાં કોરોના કાબૂમાં, કેરળમા 24 કલાકમાં 17,983 નવા કેસ, દેશમાં છેલ્લાં 24 કલાકમાં 29,600 કેસ, 24 કલાકમાં 28 હજાર દર્દી કોરોના મુક્ત, દેશમાં કુલ 57 કરોડથી વધુ થયા ટેસ્ટ, એક્ટિવ કેસ હાલમાં 2.95 લાખે સ્થિર
Not Set/UPSC નું પરિણામ જાહેર, 761 ઉમેદવારો થયા પાસ, સ્પિપાના 13 ઉમેદવારે માર્યુ મેદાન, ગુજરાતની સંસ્થા છે સ્પીપા, ટોપ ટેનમાં ગુજરાતનો એક વિદ્યાર્થી, કાર્તિક જીવાણી સમગ્ર દેશમાં 8માં નંબરે, લાંબા વર્ષો બાદ ગુજરાતનો વિદ્યાર્થી ટોપ ટેનમાં ઝળક્યો, સુરતનો પ્રથમ IAS બનશે કાર્તિક જીવાણી, સુરતનો કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમક્રમે
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો વધારો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 17 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,317 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 12 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,587 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 145
Gujarat/રાજ્યમાં શેરી ગરબાને સરકારે આપી મંજૂરી , ક્લબ અને પાર્ટીપ્લોટમાં ગરબાની મંજૂરી નહીં , રાત્રે 12 કલાકે ગરબા પૂર્ણ કરવાના રહેશે , ગૃહ વિભાગ દ્વારા થોડીવારમાં કરાશે સત્તાવાર જાહેરાત , રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ , 8 મહાનગરોમાં છે રાત્રિ કરફ્યૂ અમલી
Gujarat/રાજકોટમાં RK ગ્રુપ પર ITના દરોડાનો મામલો , સીલ લોકરમાંથી 2 કરોડની જ્વેલરી મળી આવી , RK ગ્રુપના સીલ કરેલા લોકરમાંથી મળી જ્વેલરી , થોડા દિવસ પૂર્વે બેંક લોકરમાંથી મળ્યા હતા 3 કરોડ રોકડ , દરોડા દરમિયાન 6.40 કરોડની રોકડ કબજે કરી હતી , 25 જેટલા લોકર સીલ કરવામાં આવ્યા હતા , ક્રમશ: લોકરમાંથી દસ્તાવેજ, રોકડ, જવેલરીની કરાઈ રહી છે તપાસ
Gujarat/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક , ગૃહ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક , નવરાત્રિ પર આવી શકે છે મોટો નિર્ણય , નવરાત્રિના આયોજન અંગે લેવાઇ શકે છે નિર્ણય , 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ મુદ્દે પણ લેવાશે નિર્ણય , આવતીકાલે રાત્રિ કરફ્યૂની મુદત થઈ રહી છે પૂર્ણ
Gujarat/પાલનપુરમાં આંગણવાડી કાર્યકરોના ધરણા , 15 જેટલી માંગોને લઈ ધરણા , જિલ્લા કલેકટર કચેરી બહાર કાર્યકરોના ધરણા , કાયમી કરો,વધારાની કામગીરી બંધ કરોની માગ , નાયબ કલેકટરને આવેદન પાઠવી રજૂઆત
Gujarat/ગાંધીનગર બે દિવસ વિધાનસભા સત્ર મળશે , 27 અને 28 સપ્ટેમ્બરે મળશે સત્ર , 27મીએ સત્ર શરૂ થતા અધ્યક્ષની થશે વરણી , ત્યાર બાદ ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી થશે