Gujarat/રાજકોટમાં કરાઈ લેન્ડ ગ્રેબીંગ સેલની રચના , કલેકટર દ્વારા કરાઈ લેન્ડ ગ્રેબીંગ સેલની કરાઈ રચના , ડે. કલેકટર પૂજા જોટાણીયાને સોંપાઈ જવાબદારી , મામલતદાર, ત્રણ નાયબ મામલતદા૨ને પણ જવાબદારી , અ૨જીઓની ચકાસણી કરી કલેટ૨ને સોંપાશે રિપોર્ટ , અ૨જદારોને મળશે ઝડપી ન્યાય
India/દિલ્હીની રોહિણી કોર્ટમાં ગેંગવોરમાં 4ના મોત, દિલ્હીની રોહિણી કોર્ટમાં ફાયરિંગની ઘટના, ગેંગસ્ટરને રજૂ કરાતા સમયે થયું ફાયરિંગ, દિલ્હીની રોહિણી કોર્ટ પરિસરમાં શૂટઆઉટ, ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગી સહિત ચારનાં મોત
Gujarat/દાહોદ રેલ્વે સ્ટેશન પર ચાલુ ટ્રેને ઉતારવા યુવકનું મોત, હરિદ્વાર થી બાંદ્રા ટ્રેનમાંથી ઉતરતો હતો યુવક
India/યૂપીમાં ભાજપ-નિષાદ પાર્ટીનું ગઠબંધન થયું, ભાજપ-નિષાદ પાર્ટીનાં ગઠબંધનની સત્તાવાર જાહેરાત, ધર્મેન્દ્રપ્રધાને ગઠબંધન મુદ્દે આપી જાણકારી, 2022ની યૂપી ચૂંટણી બનશે ખાસ: ધર્મેન્દ્રપ્રધાન, સહયોગીની સીટ સન્માનજનક રહેશે: ધર્મેન્દ્રપ્રધાન, આજે સત્તાવાર રીતે ગઠબંધનની થઈ જાહેરાત
Gujarat/ઉપલેટામાં ભંગારના ગોડાઉનમાં બ્લાસ્ટ, બ્લાસ્ટ થતાં બે લોકોના મોત, જૂના કટલરી બજાર પાસે ગોડાઉનમાં બ્લાસ્ટ, જુના ફ્રીઝના કમ્પ્રેસરમાં બોટલ ફાટી, ફાયર વિભાગ-પોલીસે વધુ તપાસ હાથ ધરી
Gujarat/ડો.નીમાબેન આચાર્ય બન્યાં વિધાનસભા અધ્યક્ષ, વિધાનસભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષ ડો.નીમાબેન, નીમાબેન આચાર્યની બિનહરીફ વરણી, કચ્છનાં ધારાસભ્ય છે ડો.નીમાબેન આચાર્ય, વિપક્ષે ફોર્મ ના ભરતાં થઇ બિનહરીફ પસંદગી, વિધાનસભા સચિવ ડી.એમ.પટેલ રહ્યાં ઉપસ્થિત
Gujarat/કોંગ્રેસ નેતા ડો.અનિલ જોષીયારાએ ભર્યુ ફોર્મ, વિધાનસભા ઉપાધ્યક્ષ તરીકે ભર્યુ ફોર્મ, પરેશ ધાનાણી,અશ્વિન કોટવાલ ઉપસ્થિત, કોંગ્રેસ તરફથી ડો.અનિલ જોષીયારાએ ભર્યુ ફોર્મ
Gujarat/ડો.નીમાબેન આચાર્ય બન્યાં વિધાનસભા અધ્યક્ષ, વિધાનસભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષ ડો.નીમાબેન, નીમાબેન આચાર્યની બિનહરીફ વરણી , કચ્છનાં ધારાસભ્ય છે ડો.નીમાબેન આચાર્ય , ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની નિમણૂક, વિપક્ષે ફોર્મ ના ભરતાં થઇ બિનહરીફ પસંદગી, વિધાનસભા સચિવ ડી.એમ.પટેલ રહ્યાં ઉપસ્થિત