Mumbai/શેરબજારની શરૂઆતથી ઝળહળતી તેજી, શરૂઆતથી સેન્સેકસ 60 હજારને પાર, સેન્સેકસ 60,158 પોઇન્ટની સપાટી પર, નિફ્ટી 17,897 પોઇન્ટ પર શરૂઆતથી સેન્સેકસમાં રેકોર્ડબ્રેક ઉછાળો
Gujarat/સુરતમાં વહેલી સવારથી વરસાદ, વરસાદને લીધે રસ્તાઓ પર વિઝીબિલિટી ઘટી, દ.ગુજરાતમાં પણ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ, ભારે વરસાદને લીધે લોકમાતાઓ બે કાંઠે, સુરતમાં ખડીઓ બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ
Gujarat/રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી, આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત, પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી, વડોદરા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી, અમરેલી, ભાવનગરમાં મધ્યમ વરસાદની આગાહી, ગીર સોમનાથ, જૂનાગઢમાં મધ્યમ વરસાદની આગાહી, આજે આણંદ, વડોદરામાં ભારે વરસાદની આગાહી , નર્મદા, ભરુચ, તાપીમાં ભારે વરસાદની આગાહી, 25 સપ્ટે. વડોદરા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની વકી, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી
Gujarat/કેરળમાં આફતનો પર્યાય બન્યો કોરોના, ફરી 24 કલાકમાં 19,700 નવા કેસ, દેશમાં છેલ્લાં 24 કલાકમાં 31,600 કેસ, છેલ્લાં 24 કલાકમાં 31,700 થયા રિકવર, દેશમાં 24 કલાકમાં થયાં 17 લાખ ટેસ્ટ, એક્ટિવ કેસની સંખ્યા હાલમાં 2.94 લાખ
National/કેરળમાં આફતનો પર્યાય બન્યો કોરોના , ફરી 24 કલાકમાં 19,700 નવા કેસ , દેશમાં છેલ્લાં 24 કલાકમાં 31,600 કેસ , છેલ્લાં 24 કલાકમાં 31,700 થયા રિકવર , દેશમાં 24 કલાકમાં થયાં 17 લાખ ટેસ્ટ , એક્ટિવ કેસની સંખ્યા હાલમાં 2.94 લાખ
Gujarat/કર્ણાવતી કલબની ચૂંટણીનો મામલો , ઉમેદવારો બિનહરીફ થયા બાદ મળી બોર્ડ બેઠક , કર્ણાવતી કલબના હોદેદારોની થઈ વરણી , તમામ પૂર્વ હોદેદારોને કરાયા રિપીટ , પ્રમુખ પદે એન.જી.પટેલની વરણી , વાઇસ પ્રેસિડેન્ટ પદે જયેશ મોદી, નિમેષ પટેલ, સતીષ શાહની વરણી , સેક્રેટરી પદે કેતન પટેલને પણ કરાયા રિપીટ
Gujarat/એડોબના CEO સાથે પીએમ મોદીએ યોજી બેઠક , એડોબના CEO શાંતનુ નારાયણ સાથે બેઠક , શાંતનુ નારાયણ છે ભારતીય મૂળના નાગરિક , એડોબના ભારતમાં વર્તમાન રોકાણ અંગે કરી ચર્ચા , ભારતમાં ભવિષ્યની રોકાણની તકો અંગે કરી મંત્રણા , ડિજિટલ ઇન્ડિયામાં રોકાણ માટે PMએ આપ્યું આમંત્રણ , હેલ્થ, શિક્ષણ અને R&D ક્ષેત્રે રોકાણ કરવા નિમંત્રણ
Gujarat/આણંદના ઉમરેઠમાં એસીબીની સફળ ટ્રેપ , ઉમરેઠના નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા , જે.પી.સોલંકી સવા બે લાખની લાંચ લેતા ઝડપાયા , જે પી સોલંકી મામલતદાર કચેરીમાં બજાવે છે ફરજ , એસીબી દ્વારા જે.પી. સોલંકીની કરાઈ અટકાયત
Gujarat/રાજ્યકક્ષાના મંત્રી પદેથી નિમિષા સુથારને દૂર કરવા માગ, મોરવા હડફના મામલતદારને આવેદન પત્ર, નિમિષા સુથાર સાચા આદિવાસી ન હોવાનો ઉલ્લેખ, આદિવાસી સમાજે રાજ્યપાલને ઉદ્દેશી આપ્યું આવેદન, આદિજાતિ વિકાસ વિભાગનો હવાલો પરત લેવા માગ, મંત્રીના જાતિ પ્રમાણપત્ર મુદ્દે હાઈકોર્ટમાં ચુકાદો પેન્ડિંગ, ચુકાદો ન આવે ત્યાંથી મંત્રી પદનો હવાલો પરત લેવા માગ, બોગસ આદિવાસી પ્રમાણપત્રથી MLA બન્યાનો આરોપ, જાતિપ્રમાણપત્રનો મુદ્દો HCમાં પડકારાયો છે
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો વધારો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 26 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,300 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 19 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,575 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 140