Gujarat/
રાજ્યકક્ષાના મંત્રી પદેથી નિમિષા સુથારને દૂર કરવા માગ, મોરવા હડફના મામલતદારને આવેદન પત્ર, નિમિષા સુથાર સાચા આદિવાસી ન હોવાનો ઉલ્લેખ, આદિવાસી સમાજે રાજ્યપાલને ઉદ્દેશી આપ્યું આવેદન, આદિજાતિ વિકાસ વિભાગનો હવાલો પરત લેવા માગ, મંત્રીના જાતિ પ્રમાણપત્ર મુદ્દે હાઈકોર્ટમાં ચુકાદો પેન્ડિંગ, ચુકાદો ન આવે ત્યાંથી મંત્રી પદનો હવાલો પરત લેવા માગ, બોગસ આદિવાસી પ્રમાણપત્રથી MLA બન્યાનો આરોપ, જાતિપ્રમાણપત્રનો મુદ્દો HCમાં પડકારાયો છે
