Gujarat/રાજ્યમાં ગુટખા સંગ્રહ-વિતરણ પરનો પ્રતિબંધ લંબાવાયો, પાન-મસાલા પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો, સરકારના ખોરાક-ઔષધ નિયમન તંત્રનો નિર્ણય, નિકોટીન યુક્ત પાન-મસાલા સ્વાસ્થ્ય માટે હાનિકારક, નિયમોનો અમલ નહીં કરનાર સામે કરાશે દંડાત્મક કાર્યવાહી
Gujarat/ગાંધીનગર વિ.સભાની કામકાજ સલાહકાર સમિતિમાં નિમણૂંક , વિધાનસભા સત્રને લઈ 4 સભ્યોની કરાઈ નિમણૂંક , ભૂપેન્દ્ર પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણીની નિમણૂંક , કુબેરભાઈ ડીંડોરની પણ કરાઈ નિમણૂંક , બાકીના સભ્યોની નિમણૂક યથાવત રખાઇ
Gujarat/રાજ્યમાં ચૂંટણી પહેલાંના સૌથી મોટા સમાચાર , ગુજરાત કોંગ્રેસને લગતા મહત્વના સમાચાર , AICCએ કરાવ્યો ગુજરાતમાં ગુપ્ત સર્વે , GPCCને અંધારામાં રાખીને હાઈકમાન્ડનો દાવ , રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ ચકાસવા કવાયત , હાઈકમાન્ડના સર્વેમાં નીકળ્યાં ચોંકાવનારા તારણો , અલગ અલગ 8 ટૂકડી જોડાઈ હતી સર્વેમાં , 2022માં જૂના ચહેરાઓને નહીં કરાય આગળ , પ્રતિભાશાળી નવા ચહેરાને જ કમાનની સંભાવના , ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા કરાઈ રજૂઆત , સ્વચ્છ ઉમેદવારોને 2022માં ઉતારવા પણ વાત , થઈ શકે છે ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફાર , AICCના ગુપ્ત સર્વેથી ચોંકી ગયું GPCC! , નવા નેતૃત્વ સાથે જ્ઞાતિ સમીકરણ જોવા માગ , યુથ કોંગ્રેસ-મહિલા કોંગ્રેસ માટે પણ ઈનપૂટ , બંને પાખને મજબૂત કરવા અપાયા છે તારણો
Gujarat/અમદાવાદમાં કોરોના સર્ટિફિકેટ અંગે મોટા સમાચાર , હોટલ અને રેસ્ટોરન્ટમાં વેક્સિન ફરજીયાત , હોટલ અને રેસ્ટોરન્ટ એસો. મહત્વનો નિર્ણય , વેક્સિનેશન સર્ટી હશે તો જ મળશે પ્રવેશ
Gujarat/વડોદરામાં મેયર, ડે.મેયર, મ્યુ.કમિશ્નરનો ઘેરાવો , મેયર કેયુર રોકડીયા, મ્યુ.કમિશ્નર શાલિની અગ્રવાલનો ઘેરાવો , નાગરિકોએ મનપા સત્તાધીશોનો ઉધડો લીધો , વાઘોડિયા રોડની વૈકુંઠ સોસાયટીનાં રહીશો અકળાયા , ડ્રેનેજ ઉભરાવાની જટિલ સમસ્યાથી ત્રાસ્યા રહીશો , રહીશોએ શાસકોનો ઉધડો લઇ બળાપો ઠાલવ્યો , વરસાદનાં પાણીને કારણે સમસ્યા વધુ ઘેરી બની , વિસ્તારમાં રોગચાળો ફેલાતાં રહીશો ઉશ્કેરાયાં
Gujarat/પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં ડ્રગ્સ પકડવાનો મામલો, 7 ઈરાનીઓની પૂછપરછ થયો મોટો ખુલાસો, 1 ઈરાનીએ અગાઉ 4-5 દેશોમા હેરોઈનનું સપ્લાય કર્યું, તાન્જાનિયા, જાંજીબાર, યમન, મસ્કતમાં સપ્લાય કર્યું હતુ, 1.5 વર્ષમાં આશરે 1 હજાર કિલોથી વધુ હેરોઇન સપ્લાય કર્યુ, સેટેલાઈટ ફોન લોકેશન અંગે ATSએ તપાસ હાથ ધરી, હાઈફ્રીવન્સિ V.S.F અને S.S.Bની ટેક્નિકલ તપાસ હાથ ધરી, પાકિસ્તાનીઓ ડ્રગ્સનો જથ્થો ઈરાનીઓને પહોંચાડે છે, આરોપીઓ પ્રથમ વખત જ ભારતમાં જથ્થો લાવ્યાનું આવ્યું સામે
Gujarat/ગાંધીનગર મનપા ચૂંટણીનો મામલો, કલેકટરની રાજકીય પક્ષના આગેવાનો સાથે બેઠક, 11 વોર્ડ માટે કુલ 162 ઉમેદવાર મેદાનમાં, ભાજપના 44 અને કોંગ્રેસના પણ 44 ઉમેદવાર, આપના 40 ઉમેદવાર મેદાનમાં, 12 અપક્ષે કરી ઉમેદવારી, બસપાના 14 અને NCP ના 2 ઉમેદવાર, અન્ય પક્ષના 6 ઉમેદવાર મળી કુલ 162 મેદાનમાં
Gujarat/દિલ્હીના DyCM મનીષ સિસોદીયા ગુજરાત આવશે, 28 અને 29 સપ્ટેમ્બર દરમિયાન આવી શકે ગુજરાત, ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈ સિસોદીયાનો પ્રવાસ
Gujarat/સુરતમાં રત્નકલા એકસપોર્ટ પ્રા.લિમાં ITની રેડ, નવસારી, મુંબઇ, મોરબીની ઓફિસમાં સર્ચ, ખરીદ વેચાણના દસ્તાવેજો, બિલો કબજે કરાયા, માલિકો દ્વારા મોટા પાયે રોકાણ કર્યાના પુરાવા, આવકવેરા વિભાગે દસ્તાવેજોનું વેરિફિકેશન શરૂ કર્યું, તપાસમાં કરોડોની કરચોરી મળવાની શક્યતા
Gujarat/અમદાવાદના ગરબા રસીકો માટે મોટા સમાચાર, રાજપથ અને કર્ણાવતીમાં નહીં થાય નવરાત્રિ, સરકાર છૂટ આપે તો પણ નહીં યોજે નવરાત્રિ, મહામારીને લઈને આયોજકો દ્વારા નિર્ણય