Gujarat/રાજકોટ માર્કેટ યાર્ડ ચૂંટણી મામલો, 5 ઓક્ટોબરે 16 બેઠકો માટે યોજાશે ચૂંટણી, ચૂંટણીમાં ભાજપના બે જૂથ આમને સામને, રૈયાણી જૂથ અને ડી.કે. સખીયા જૂથ આમને સામને
Gujarat/ગુજરાતના રાજકારણમાં સોનુ સૂદ સક્રીય , આપના નેતા સાથે યોજી બેઠક , અમદાવાદની ખાનગી હોટલમાં યોજી બેઠક
Gujarat/મોરબીના સીરામીક ગ્રુપ પર ITનું સર્ચ ઓપરેશન , ક્રોસ તપાસ શરૂ થતા સનસનાટી મચી , આ ગ્રુપ ડોમેસ્ટિક વેપાર સાથે એક્સપોર્ટમાં આગળ
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો વધારો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 20 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,274 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 20 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,556 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 133
Gujarat/અમદાવાદમાં બાળકને તરછોડી માતા ફરાર , એલ.જી. હોસ્પિટલના લેબર વોર્ડનો બનાવ , બાળકને જન્મ આપી 3 દિવસમાં માતા ફરાર , મણીનગર પોલીસે તપાસ હાથ ધરી
Gujarat/સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકાર ઝુકી , કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને વળતર આપશે , સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કર્યો હતો આદેશ , મૃત્યુ પામેલા લોકોના પરિવારને 50 હજારનું વળતર , કેન્દ્રએ 50 હજારના વળતરની ભલામણ કરી , વળતર માટે NDMA દ્વારા ગાઇડલાઇન જાહેર
Gujarat/ધર્માતરણ મુદ્દે RSSના પૂર્વ સરકાર્યવાહનું નિવેદન , ધર્માતરણ થતું અટકાવવું જોઈએ: ભૈયાજી જોષી , ધર્માંતરણ મામલે ક્યાંક આપણે પણ જવાબદાર છીએ , પૂર્વ CM રૂપાણી સાથે બેઠક બાદ આપ્યું નિવેદન , આજે કોઈ રાજકીય ચર્ચા કરવામાં આવી નથી , હું રાજકોટ આવ્યો હોવાની જાણ થતાં થઈ મુલાકાત
Gujarat/નીતિન પટેલ અને નારણ કાછડિયા વચ્ચે વિવાદ , પૂર્વ CM વિજય રૂપાણીએ રાજકોટમાં આપ્યું નિવેદન , નીતિન પટેલ- નારણ કાછડીયા વચ્ચેનો વિવાદ દુર્ભાગ્યપૂર્ણ , સંગઠનમાં આપણે ત્યાં આવું ન હોઈ શકે: રૂપાણી , રાજકારણમાં આ પ્રકારનો બનાવ દુર્ભાગ્યપૂર્ણ
Gujarat/બનાસકાંઠાના ડીસામાં ઝડપાયેલ ડ્રગ્સનો મામલો , ડીસા કોર્ટે આરોપીના 9 દિવસ રિમાંડને આપી મંજૂરી , ડ્રગ સાથે ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો , આરોપીના રિમાંડ દરમિયાન વધુ માહિતી મળી શકશે , આરોપી પાસેથી 7.96 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું હતું
Sports/IPLમાં ફરીથી કોરોનાનો પગપેંસારો, હૈદરાબાદનો ટી. નટરાજન કોરોગ્રસ્ત, ટીમ સાથેના 1 ખેલાડી અને 5 સ્ટાફ આઇસોલેશનમાં, ટીમનો ઓલરાઉન્ડર વિજય શંકર ક્વોરન્ટીન, ટીમ મેનેજર વિજય કુમાર, ફિઝીયો શ્યામ સુંદર, ડૉ.અંજના વન્નન, તુષાર ખેડકર આઇસોલેશનમાં, નેટ બોલર પેરિયાસેમી ગણેશન પણ ક્વોરન્ટીન, આજે સવારે 5 કલાકે તમામનો કોરોનો ટેસ્ટ થયો, તમામ ખેલાડીઓ અને સ્ટાફનો રિપોર્ટ નેગેટિવ