Gujarat/
બનાસકાંઠાના ડીસામાં ઝડપાયેલ ડ્રગ્સનો મામલો , ડીસા કોર્ટે આરોપીના 9 દિવસ રિમાંડને આપી મંજૂરી , ડ્રગ સાથે ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો , આરોપીના રિમાંડ દરમિયાન વધુ માહિતી મળી શકશે , આરોપી પાસેથી 7.96 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું હતું
