Sports/
IPLમાં ફરીથી કોરોનાનો પગપેંસારો, હૈદરાબાદનો ટી. નટરાજન કોરોગ્રસ્ત, ટીમ સાથેના 1 ખેલાડી અને 5 સ્ટાફ આઇસોલેશનમાં, ટીમનો ઓલરાઉન્ડર વિજય શંકર ક્વોરન્ટીન, ટીમ મેનેજર વિજય કુમાર, ફિઝીયો શ્યામ સુંદર, ડૉ.અંજના વન્નન, તુષાર ખેડકર આઇસોલેશનમાં, નેટ બોલર પેરિયાસેમી ગણેશન પણ ક્વોરન્ટીન, આજે સવારે 5 કલાકે તમામનો કોરોનો ટેસ્ટ થયો, તમામ ખેલાડીઓ અને સ્ટાફનો રિપોર્ટ નેગેટિવ
