Gujarat/નવસારીમાં આઇટી વિભાગની રેડ,રત્નકલા એકસપોર્ટ નામના હીરાના કારખાના રેડ,વહેલી સવારથી IT વિભાગની ટીમ દ્વારા સર્વેની કામગીરી
International/તાલિબાનનું સમર્થન માગી રહેલા પાકિસ્તાનને ઝટકો, સાર્ક દેશોએ જ પાકિસ્તાનની માગણી ફગાવી, ન્યૂયોર્કમાં સાર્ક વિદેશ મંત્રીઓની બેઠક રદ્દ, પાકિસ્તાને તાલિબાનના સમાવેશની કરી હતી માગ, સાર્ક દેશોએ તાલિબાનના સમાવેશનો કર્યો હતો વિરોધ, 25 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં નિર્ધારિત હતી બેઠક
Gujarat/મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં હવે ED એ પણ ઝંપલાવ્યું, ડ્રગ્સ કાંડમાં ED હવાલા કાંડની તપાસ કરશે, મુન્દ્રા પોર્ટમાંથી 3 હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું હતું, ડ્રગ્સ કાંડમાં વધુ નવા ધડાકા થવાની શકયતા
Gujarat/જખૌના સમુદ્રી વિસ્તારમાંથી સંદિગ્ધ બોક્સ મળ્યા, સંદિગ્ધ બોક્સમાંથી વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો, સ્ટેટ ઇન્ટેલિજન્સ,BSF ,મરીન પોલીસને મળી આવ્યો, BDDS ની ટીમ જખૌ પહોંચી તપાસ હાથ ધરી, આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ
Gujarat/રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશની સુરતને ભેટ, દિલ્હી-કોચી દુરંતો ટ્રેન હવે સુરત ઉભી રહેશે, રેલવે રાજ્યમંત્રીના પ્રયાસો બાદ લેવાયો નિર્ણય, સુરતથી ગોવા, કેરળ, કર્ણાટક જતા મુસાફરોને ફાયદો
Gujarat/GPSC એ ભરતીની કરી જાહેરાત, વર્ગ- 1- 2 સહિતના વિભાગની ભરતીની જાહેરાત, વર્ગ- 1- 2-3ની 215 જગ્યાઓ માટે ભરતની જાહેરાત, 28 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે, DYSPની 8, સહાયક રાજ્ય વેરા કમિશનરની 48 જગ્યા, તા.વિકાસ અધિકારીની 10 જગ્યાઓ પર થશે ભરતી, નાયબ કલેક્ટર અને નાયબ જિ.વિકાસ અધિકારીની 15 જગ્યા
Gujarat/રાજકોટમાં માર્કેટ યાર્ડની ચૂંટણીનો મામલો, ભાજપના બંને જૂથોએ લલિત રાદડિયાનું નામ સૂચવ્યું, 23 સપ્ટેમ્બરે લલિત રાદડિયા ઉમેદવારી ફોર્મ ભરશે, ડી.કે.સખિયા અને અરવિંદ રૈયાણી જૂથ સમાધાનના માર્ગે
Gujarat/સોમનાથ મંદિરના ડિજિટલ પ્રમોશન, સંરક્ષણ કાર્યનો પ્રારંભ ઘરે બેઠા ભક્તો 3D વ્યૂમાં દર્શન કરી શકશે
Gujarat/રાજ્યમાં સામાન્ય અને પેટા ચૂંટણીનો મામલો, ભાજપના ઉમેદવારો કેટલીક બેઠકો પર બિનહરીફ, ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે બિનહરીફ, 5 નપાની 9 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ, તા.પંચાયતની 2 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ
Gujarat/સુરતના મજૂરા ગેટ ખાતેનુ ફાયર સ્ટેશન તોડી પડાયુ.. ફાયરની ટીમ દ્વારા ખાલી કરાવીને તોડી પડાયુ બિલ્ડીંગ